ભરૂચભરૂચ: કોંગ્રેસે નગર પાલિકાના સત્તાધીશોને કાળુ ગુલાબી આપી નોંધાવ્યો વિરોધ,જુઓ શું છે મામલો નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા અને લાઈટ કમિટી ચેરમેન પરેશ પટેલ ને કાળુ ગુલાબ આપી જલદીથી સ્ટ્રીટ લાઈટો ચાલુ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી By Connect Gujarat 30 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ગાબડુ પડતા ન.પા.લાચાર ! આજથી પાણી કાપ શરૂ કેનાલના રીપેરીંગની કામગરી દરમિયાન કેનાલમાં છોડવામાં આવતું પાણી બંધ કરી દેવાયું છે જેના કારણે ભરૂચમાં જળ સંકટ ઉભું થયું By Connect Gujarat 05 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 207 લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી અર્પણ કરાય... ભરૂચમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 626 લોકોને વ્યક્તિગત બાંધકામ આવાસ યોજના હેઠળ મંજૂર મળી હતી. જેમાંથી 207 આવાસ બાંધકામ પૂર્ણ થયા છે. By Connect Gujarat 01 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રા નિકળી,આગેવાનોએ કરાવ્યુ પ્રસ્થાન ભરૂચમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્થાન,આગેવાનોએ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો By Connect Gujarat 01 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પાલિકાના વોર્ડ નં.7માં ખુલ્લી ગટર અને કાંસની તકલાદી કામગીરી સામે સ્થાનિકોમાં ભભૂકતો રોષ... તાજેતરમાં બનાવેલી વરસાદી કાંસની દિવાલ હાથથી તૂટી રહી છે, અને કપચી પણ ઉભરી રહી છે By Connect Gujarat 07 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વરસાદી કાંસની સફાઈના મુદ્દે વિપક્ષે નગરપાલિકા કચેરી પર મચાવ્યો હોબાળો તાત્કાલિક ધોરણે સફાઇ કરવામાં આવે તેવી માંગ સાથે બિસ્માર બની ગયેલા માર્ગોના ગાબડા પુરવાની માંગ સાથે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત વિપક્ષોએ કરી હતી By Connect Gujarat 19 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : રૂ. 1.25 કરોડના ખર્ચે કસક સર્કલથી બેન્ક ઓફ મહારાષ્ટ્ર સુધી બેસાડવામાં આવશે "પેવર બ્લોક" કસક સર્કલથી પેવર બ્લોકના કામનું કરાયું ખાતમુહૂર્ત રૂ. 1.25 કરોડના ખર્ચે લગાડવામાં આવશે પેવર બ્લોક By Connect Gujarat 10 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : પેપર લીક કાંડ મુદ્દે કોંગ્રેસે વિધાનસભાને ગજવી, 15 મિનિટ સુધી કાર્યવાહી બંધ રહી... રાજ્યમાં પેપર લીક કાંડ મુદ્દે આજે કોંગ્રેસે વિધાનસભામાં ભારે હંગામો મચાવ્યો હતો. ગાંધીનગરમાં એક બાજુ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે By Connect Gujarat 28 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : 37 વર્ષ સુધી ભાજપને ભાંડનારા જયરાજસિંહ આખરે "ભાજપ"ના ખીલે બંધાયાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભલે કહેતાં હોય કે અમે કોઇ કોંગ્રેસીને અમારા પક્ષમાં લેવાના નથી પણ હાલની સ્થિતિ જોતા ઉલટી ગંગા વહી રહી હોય તેમ લાગી રહયું છે. By Connect Gujarat 22 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn