જમ્મુ-કાશ્મીર: પૂંછમાં આતંકવાદીઓના ઠેકાણાનો પર્દાફાશ, 5 IED જપ્ત
પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા (LoC) પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પહેલગામ હુમલા પછી, ગઈકાલે રાત્રે પાકિસ્તાને સતત ૧૧મા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું