Home > BSF
You Searched For "BSF"
કચ્છ : બીએસએફએ જખૌ દરિયા કિનારેથી ચરસના 10 પેકેટો કબજે કર્યા, વધુ તપાસ શરૂ કરાય
12 April 2023 10:12 AM GMTBSFની એક પેટ્રોલિંગ પાર્ટીએ ભુજમાં જખૌ કિનારે લગભગ 05 કિલોમીટર દૂર લૂંના બેટમાંથી ચરસના 10 પેકેટો જપ્ત કર્યા હતા.
પાટણ : BSFના IG રવિ ગાંઘીની ઉપસ્થિતીમાં સાંતલપુરના વૌવા ગામે યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ…
25 March 2023 11:56 AM GMTપાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામની પ્રાથમિક શાળા ખાતે BSF-194 બટાલિયન દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
કેન્દ્ર સરકારે BSF માં ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10% અનામતની કરી જાહેરાત
10 March 2023 5:40 AM GMTકેન્દ્ર સરકારે BSF માં ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવરો માટે 10% અનામતની જાહેરાત કરી છે. આ સાથે અગ્નિવીરોને ઉંમરમાં પણ છૂટ આપવામાં આવશે. જે તમે પ્રથમ...
આણંદ:સીમાની સુરક્ષા કરતા BSFના જવાનની હત્યા,કારણ જાણી ચોંકી જશો
27 Dec 2022 10:01 AM GMTબી.એસ.એફ.ના જવાનની હત્યાનો ચોંકાવારો બનાવ સામે આવ્યો હતો જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
કચ્છ : 3 પાકિસ્તાની માછીમારોની BSFએ હરામીનાળા વિસ્તારમાંથી કરી ધરપકડ...
12 Dec 2022 8:48 AM GMTભુજ BSF દ્વારા રાતોરાત હાથ ધરાયેલા વિશેષ સર્ચ ઓપરેશનમાં તા. 12 ડિસેમ્બર 2022ની સવારે હરામીનાળા વિસ્તારમાંથી 3 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી...
સુરત : 3 લેયરની સિક્યુરિટી વચ્ચે આવતીકાલે SVNIT અને ગાંધી એન્જિ. કોલેજમાં યોજાશે મતગણતરી…
7 Dec 2022 11:03 AM GMTઆવતીકાલે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ થશે જાહેર, ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ
પાકિસ્તાનની નાપાક હરકત : BSFએ અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું, પઠાણકોટમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
26 Nov 2022 9:05 AM GMTસરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા BSFના જવાનોએ ડાઓકે વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ભારતીય વિસ્તારમાં ઘૂસેલા ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો
ભરૂચ: PM નરેન્દ્ર મોદીની જંબુસરમાં આવતીકાલે જનસભા, સુરક્ષાની ચકાસણી માટે BSF દ્વારા યોજાઈ ફૂટ માર્ચ
20 Nov 2022 6:53 AM GMTજંબુસર વિધાનસભા મત વિસ્તારમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે
સુરત: "આપ"ની સભા બાદ ભાજપ કાર્યાલય પર પથ્થરમારો, પોલીસ અને BSFની ટુકડી ખડકી દેવાય
20 Nov 2022 6:21 AM GMTગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે.
સુરત : વિધાનસભાની ચૂંટણી પૂર્વે BSFના ઉચ્ચ અધિકારીઓ સહિત 700 જવાનનો કાફલો આવી પહોચ્યો…
30 Oct 2022 9:36 AM GMTકોઈપણ ગેગેરરીતિ ન સર્જાય તેના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ ચૂંટણી થાય તેવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
વડોદરા : પંજાબના અટારી બોર્ડરથી દેશમાં એકતા-શાંતિના સંદેશ સાથે BSFના જવાનોએ યોજી બાઇક રેલી, ડભોઇમાં કરાયું સ્વાગત
12 Oct 2022 11:30 AM GMTએકતાના સંદેશ સાથે BSFના જવાનોએ યોજી બાઇક રેલી, પંજાબના અટારી બોર્ડરથી બાઇક રેલી કેવડિયા પહોચશે
ગુજરાત : BSFની મોટી કાર્યવાહી, ભારતીય સરહદમાં ઘૂસતા બે પાકિસ્તાની માછીમારોની ધરપકડ
11 Oct 2022 6:58 AM GMTબોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા બે પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે