ભરૂચઅંકલેશ્વર: હવામહેલ નજીક કેબિનમાં ગૌ માંસનું વેચાણ કરનાર ખાટકીની બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે હવા મહેલ રોશની સોસાયટી પાસે કેબીનમાં ગૌ માસનું વેચાણ કરતા ખાટકીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat Desk 17 Oct 2024 16:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : નવા યાર્ડ વિસ્તારમાંથી SOG પોલીસે 100 કિલોથી વધુ શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો જપ્ત કર્યો..! વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં SOG પોલીસે દરોડા પાડી શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. By Connect Gujarat 10 Jul 2024 15:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ગેરકાયદે કતલખાના પર પોલીસના દરોડા, ગૌમાંસ સાથે એક શખ્સ ઝડપાયો... અમરેલી શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એક શખ્સને ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat 08 Nov 2023 15:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : છેલ્લા 4 વર્ષથી એક ઇસમ લોકોને ખવડાવતો હતો ગૌમાંસ ભરેલા સમોસા, પોલીસે કરી ધરપકડ જીલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ ગામમાંથી ગૌમાંસના સમોસા વેચતા એક ઈસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 08 Jun 2023 15:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપંચમહાલ : કાલોલમાં ગૌમાંસના મુદ્દે કોમી રમખાણો, બે પોલીસ અધિકારીઓને પહોંચી ઇજા પંચમહાલ જિલ્લાના કાલોલમાં ગૌમાંસની બાતમીના મુદ્દે બે કોમના ટોળા આમને સામને આવી જતાં રમખાણો ફાટી નીકળ્યાં By Connect Gujarat 10 Jul 2021 18:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn