Connect Gujarat

You Searched For "beyondjustnews"

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસે કેમ કહ્યું મને સલાહ આપવામાં આવે છે કે રસ્તે નિકળવું નહીં, રખડતા શ્વાનનો ત્રાસ છે,વાંચો શું છે મામલો

17 Jan 2022 10:59 AM GMT
રાજ્યમાં રખડતા ઢોર-ટ્રાફિક અને રસ્તા સમસ્યાના મામલે ફરી એક વાર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો છે.

અમદાવાદ : ઉત્તરાયણનો બંદોબસ્ત "ભારે" પડયો, 85 પોલીસકર્મીઓ સંક્રમિત

17 Jan 2022 10:55 AM GMT
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વના બંદોબસ્તમાં ગયેલાઓ પોલીસકર્મીઓ પૈકી 85 જેટલા કોરોના પોઝીટીવ આવતાં દોડધામ મચી છે.

શ્રીલંકામાં આર્થિક સંકટ સર્જાયુ તો ભારતે કરી રૂ.90 કરોડ ડોલરની મદદ,વાંચો શું છે કારણ

17 Jan 2022 10:47 AM GMT
ભારતે વધુ એક વાર પાડોશી દેશને મદદ કરી છે અને પોતાનો પાડોશી ધર્મ નિભાવ્યો છે.

પંજાબમાં ચૂંટણીઓ પાછી ઠેલાય: હવે મતદાન 14 ફેબ્રુઆરીના બદલે 20 ફેબ્રુઆરીએ થશે,ગુરુ રવિદાસ જયંતીને કારણે દરેક પાર્ટીઓએ સમંતી દર્શાવી

17 Jan 2022 9:47 AM GMT
પંજાબમાં વિધાનસભા ચૂંટણીની તારીખ પાછી ઠેલવામાં આવી છે. આ માટે આજે ચૂંટણીપંચે બેઠક પણ કરી હતી.

પોર્ટ્રોનિક્સે ભારતમાં પોર્ટેબલ એર પંપ લોન્ચ કર્યો, કારથી બાઇક સુધી હવા ભરી શકશે

17 Jan 2022 9:44 AM GMT
આજના ભાગદોડભર્યા જીવનમાં કોઈની પાસે સમય નથી. ઘણી કાર હવે પંચર રિપેર કિટ સાથે આવે છે

ચીનના જન્મદર રેકોર્ડમાં ઘટાડો, 2021ના આંકડાએ ચિનફિંગ સરકારની ચિંતા વધારી

17 Jan 2022 9:39 AM GMT
વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતું ચીન તેની વસ્તીને લઈને ચિંતિત છે. જનસંખ્યા અંગેના જે નવા આંકડા બહાર આવ્યા છે

અલ્લુ અર્જુનની બીજી બ્લોકબસ્ટર ફિલ્મ આ દિવસે હિન્દીમાં રિલીઝ થશે, આ હીરો રીમેકમાં જોવા મળશે

17 Jan 2022 9:34 AM GMT
અભિનેતા અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મ 'પુષ્પા પાર્ટ વન' ઉર્ફે 'પુષ્પા ધ રાઇઝ'ના હિન્દી સંસ્કરણે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં નવા સમીકરણો બનાવવાનું શરૂ કર્યું...

દોઢ મહિનો વહેલા કેસુડાએ જંગલોની શોભા વધારી, ઠેર ઠેર ખીલી ઉઠ્યા કેસુડાના ફૂલ...

17 Jan 2022 9:28 AM GMT
રાજ્યભરમાં દોઢ મહીનો વહેલા કેસુડાના ફૂલ ખીલ્યા છે. જોકે, આજના કેમિકલયુક્ત રંગો સામે કેસુડો ભૂલાયો છે.

અબજોપતિઓની સંખ્યામાં ભારતે ઘણા દેશોને પાછળ છોડ્યા, અદાણીની સંપત્તિમાં જોરદાર વધારો

17 Jan 2022 8:44 AM GMT
કોરોના મહામારીના સંકટ દરમિયાન જ્યાં એક તરફ ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો થયો છે

વડોદરાને પ્રગતિના પંથે લઈ જવાના સંકલ્પ સાથે નવા કલેકટર તરીકે એ.બી.ગોરે પદભાર સંભાળ્યો...

17 Jan 2022 8:39 AM GMT
વડોદરા જિલ્લાના નવા કલેક્ટર તરીકે એ.બી.ગોરે આજથી પદભાર સંભાળ્યો છે

આ 6 જગ્યાઓ બજેટમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે છે એકદમ પરફેક્ટ

17 Jan 2022 8:33 AM GMT
ફરી એકવાર લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. પરંતુ કોરોનાના વધતા જતા કેસોએ ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે

ફેશન ટ્રેન્ડમાં ચાલતી ભારે કાનની બુટ્ટી પહેરતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન

17 Jan 2022 8:22 AM GMT
આજકાલ જ્વેલરીમાં ઈયરિંગ્સનો ટ્રેન્ડ વધુ છે. છોકરીઓને હેવી અને મોટી સાઈઝની ઈયરિંગ્સ પસંદ પડી રહી છે.
Share it