Home > Biodiesel
You Searched For "#Biodiesel"
અંકલેશ્વર: ક્રાઇમ બ્રાંચનો સપાટો, બાયોડીઝલનો વેપલો કરતા 2 ઈસમોની ધરપકડ
19 April 2022 11:16 AM GMTભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બાયો ડીઝલના મોટા જથ્થા સહિત કુલ 1.19 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર : બાકરોલ-પાનોલી GIDC નજીકથી રૂ. 35 લાખથી વધુનો બાયો ડિઝલનો જથ્થો ઝડપાયો
26 Feb 2022 4:44 AM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક બાકરોલ-પાનોલી જીઆઇડીસી વિસ્તાર નજીકથી ગેરકાયદેસર બાયો ડિઝલનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.
અંક્લેશ્વર : દ્રારકાધીશ હોટલના કંમ્પાઉન્ડમા બાયો ડીઝલના નામે જવલનશીલ પ્રવાહીનુ વેચાણ કરતા એક આરોપી ઝડપાયો
11 Feb 2022 11:28 AM GMTભરૂચ એલ.સી.બી.એ રૂ.96,000નું પ્રવાહી અને ટેમ્પો સહિત રૂ. સવા 5 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી.
સુરેન્દ્રનગર : ખેરડી ગામેથી બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો, LCB પોલીસે રૂ. ૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
24 Aug 2021 5:13 AM GMTસુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે પર ખેરડી ગામ નજીક આવેલ ખેતરની ઓરડીમાંથી LCB પોલીસે લગભગ ૩ હજાર લીટર જેટલા બાયોડીઝલના જથ્થા સહીત કુલ રૂપિયા ૩ લાખથી...
સુરેન્દ્રનગર : સાયલામાં કવોરીની આડમાં બાયો ડીઝલનો ગોરખધંધો ઝડપાયો
22 Aug 2021 11:01 AM GMTસ્થળ પરથી 10 હજાર લીટર બાયોડીઝલ સહિત 7.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે.
ભાવનગર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાયોડિઝલના ૫૦,૦૦૦ લીટરના જથ્થા સહિત ૫૦ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
17 Aug 2021 3:07 PM GMTભાવનગર તાલુકાનાં વિવિધ સ્થળોએ તા.૧૬/૦૮/૨૦૨૧ ના રાત્રીના સમયે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થઇ રહયું હોવાની જાણકારી મળતાં જેની આકસ્મિક ચકાસણી હાથ ધરી...
કચ્છ : ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો વચ્ચે ગેરકાયદેસર બાયોડિઝલનું વેચાણ, જુઓ કોના પુત્રનું નામ બહાર આવ્યું..!
27 July 2021 4:38 AM GMTકચ્છ જિલ્લામાં પોલીસે ગેરકાયદેસર થતાં બાયો ડિઝલના વેચાણ પર સપાટો બોલાવી લાખો લીટર બેઝ ઓઇલનો જથ્થો ઝડપી પાડ્યો છે.