ગુજરાતઅરવલ્લી : શામળાજી નજીક લકઝરી બસ પલ્ટી, અમદાવાદ-કાનપુર સ્લીપર કોચ ગોથું ખાઈ જતાં મુસાફરોની ચિચિયારીઓથી હાઇવે ગુંજ્યો 17 મુસાફરો ઈજાગ્રસ્ત થતા પોલીસ તાબડતોડ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શામળાજી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયા By Connect Gujarat 25 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅંબાજી : ખાનગી લક્ઝરી બસ પલટી જતા સર્જાયો અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ અંબાજી હડાદ માર્ગ પર જતી એક ખાનગી બસ પલટી મારી જતાં બસના 2 ટુકડા થઈ જતાં બસસવાર 40 મુસાફરોને ઇજા પહોચી હતી. By Connect Gujarat 24 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહારાષ્ટ્ર: નાસિકમાં બસ ઉંડી ખીણમાં ખાબકતા 18 મુસાફરો ઈજાગ્રસ્ત, રાહત બચાવ કામગીરી હાથ ધરાય મહારાષ્ટ્રના નાસિકના સપ્તશ્રૃંગી ગઢ ઘાટ નજીક એક બસ ઊંડી ખીણમાં ખાબકતા અકસ્માત સજર્યો હતો જેમાં 18થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. By Connect Gujarat 12 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી : ચાલકને ઝોંકું આવતા ખાનગી બસ પલટી મારી, 15 મુસાફરો થયા ઇજાગ્રસ્ત... અરવલ્લી જિલ્લાના મોડાસા-શામળાજી સ્ટેટ હાઇવે પર ગાજણ ગામ નજીક ખાનગી બસના ચાલકને ઝોંકું આવી જતાં બસ પલટી મારી ગઈ હતી. By Connect Gujarat 10 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતખેડા : કઠલાલ પાસે એસટી બસ ટ્રકની પાછળ ઘુસી જતાં પડખું ચિરાયું, 32 મુસાફરોને ઇજા અમદાવાદ - ઈન્દોર હાઇવે પર આવેલાં કઠલાલ પાસે એસટી બસ ટ્રકની પાછળ ઘુસી જતાં બસમાં સવાર 32 જેટલા મુસાફરોને ઇજા પહોંચી By Connect Gujarat 14 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn
Featuredઅરવલ્લી : ટ્રક સાથે અકસ્માત બાદ એસટીના ડ્રાયવરે કર્યું એવું કૃત્ય કે તમે પણ ફીટકાર વરસાવસો By Connect Gujarat 01 Nov 2020Share Twitter Share Whatsapp LinkedIn