દેશ વિજય માલ્યા, નીરવ મોદીને ટૂંક સમયમાં ભારત લાવવાના પ્રયાસો શરૂ, CBI-ED અને NIAની ટીમ બ્રિટન જશે..! ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી, સંજય ભંડારી અને વિજય માલ્યા સામેની કાર્યવાહીને લઈને કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. By Connect Gujarat 16 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા હવે નકલી CBI ઓફિસર પણ ઝડપાયો, વડોદરાના યુવકને કર્યો હતો ન્યુડ વિડિયો કોલ..! વડોદરાના યુવકને ફેસબુક ઉપર મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ન્યુડ કોલિંગ બાદ રૂ. 3.33 લાખ પડાવનાર તેમજ પોતાની નકલી CBI ઓફિસર તરીકે ઓળખાણ આપનાર 2 શખ્સોની સાઇબર ક્રાઇમે રાજસ્થાનથી ધરપકડ કરી છે. By Connect Gujarat 12 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ગુજરાત કેડરના વધુ બે IPS અધિકારીઓની CBIમાં કરાયા નિમણૂક By Connect Gujarat 09 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મણિપુર હિંસા બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શનમાં, સમગ્ર કેસની તપાસ CBIને સોંપવામાં આવી મણિપુર હિંસા બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શન મોડમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, મણિપુર પ્રવાસ પર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે By Connect Gujarat 01 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ CBIની કાર્યવાહી : ICICI બેંકના પૂર્વ CEO-MD ચંદા કોચર અને તેના પતિની ધરપકડ... લોન ફ્રોડ કેસમાં શુક્રવારે CBIએ ICICI બેંકની પૂર્વ CEO અને MD ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી છે. By Connect Gujarat 24 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અંકલેશ્વર: મીરાનગરમાંથી ગુમ થયેલ 8 વર્ષીય બાળકીની માહિતી આપનારને CBI દ્વારા અપાશે રૂ.5 લાખનું ઈનામ અંકલેશ્વર મીરાનગરથી 8 મહિના પહેલા ગુમ થયેલી 9 વર્ષીય રુકસારની તપાસ કરી રહેલી સીબીઆઈએ માહિતી આપનારને 5 લાખના ઈનામની જાહેરાત કરી છે. By Connect Gujarat 24 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ J&K SI ભરતી કૌભાંડ : CBIએ 33 સ્થળોની શોધખોળ કરી, CRPF અધિકારીઓની જગ્યાઓ પર પણ દરોડા પાડ્યા જમ્મુ-કાશ્મીરમાં SI ભરતી કૌભાંડમાં CBIની ટીમ દેશભરમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. CBI દિલ્હી-ગાઝિયાબાદ સહિત 33 સ્થળો પર દરોડા પાડી રહી છે. By Connect Gujarat 13 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સારંગપુરના મીરાનગર વિસ્તારમાંથી 9 વર્ષની બાળકી ગુમ થવાના મામલામાં CBIની એન્ટ્રી મિરાનગર સ્થિત સિલ્વર સિટીમાં 9 વર્ષીય બાળકીનું અપહરણ થયુ હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમા નોંધવામાં આવી હતી. By Connect Gujarat 20 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ : IAS અધિકારી કે. રાજેશના કેસમાં CBIએ રફીક મેમણને કોર્ટમાં રજૂ કર્યો, જુઓ કોર્ટે શું નિર્ણય લીધો..! By Connect Gujarat 21 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn