CBSEએ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓની ડેટ જાહેર કરી છે, 15 ફેબ્રુઆરીથી લેવાશે પરીક્ષા .
CBSEએ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બંને વર્ગોની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી લેવાશે. ધોરણ 10ની પરીક્ષા 18મી માર્ચ સુધી અને ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે.