નર્મદા : સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લખ્યો પત્ર,પોલીસ પ્રજાને રંજાડતી હોવાનો કર્યો આક્ષેપ
ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પોલીસ તંત્ર સામેની નારાજગી ભર્યો પત્ર લખ્યો છે,જેમાં તેઓએ પોલીસ પ્રજાને રંજાડતી હોવાનો આક્ષેપ કર્યો છે.