Connect Gujarat

You Searched For "CONNE"

અમદાવાદ : ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની પુણ્યતિથિ નિમિત્તે ભાજપ મહિલા મોરચાનો પુષ્પાંજલિ કાર્યક્રમ

18 Jun 2021 8:20 AM GMT
નહેરૂનગર ખાતેથી રેલી યોજવામાં આવી, રાણી લક્ષ્મીબાઇના પુતળાને પુષ્પો અર્પણ કરાયાં.

વડાપ્રધાન મોદીના બાળપણની યાદોમાં આ ચા ની કીટલી છે ખાસ

17 Sep 2020 7:40 AM GMT
આજ રોજ 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ છે. ત્યારે તેની બાળપણની કેટલીક મહત્વની યાદોમાં તેના જન્મ સ્થાન વડનગર રેલવે સ્ટેશન પર આવેલી...

અમદાવાદ : બાઇકની પેટ્રોલની ટાંકીમાં ખાનુ બનાવી દારૂની હેરફેર, જુઓ બુટલેગરોનો શું છે કિમિયો

28 Jun 2020 1:09 PM GMT
અમદાવાદમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવી રહયાં છે. પીસીબીએ બાઇકની પેટ્રોલની ટાંકી તથા સીટની નીચે ખાનુ બનાવી દેશી દારુની ખેપ મારતાં...

ભરૂચ : વેલ્ફેર સ્પોર્ટસ એકેડમી ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદઘાટન

8 March 2020 10:49 AM GMT
ભરૂચના જંબુસર રોડઉપર આવેલી વેલ્ફેર સ્પોર્ટસ એકેડમી ખાતે ઓપન ગુજરાત નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટનુંઆયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની મુંબઈ પટેલવેલ્ફેર...

નવસારી : વિજલપોર પાલિકા પ્રમુખને મારી થપ્પડ, જાણો સામાન્ય સભાનો મામલો કેમ પહોચ્યો પોલીસ મથકે..!

16 Jan 2020 12:28 PM GMT
ભાજપ માટે માથાનો દુ:ખાવો બનેલ વિજલપોરના બાગી સભ્યોએટલા બળવાન બન્યા કે, સામાન્ય સભામાં થપ્પડ મારીને પણ ભાજપના બાગી સભ્યો કહેવાઈ રહ્યા છે....

સુરત: પોલીસની “દરિયાદિલી”, ઉત્તરાયણ નિમિત્તે ભૂખ્યાઓને જમાડયું ભરપેટ ભોજન

14 Jan 2020 1:36 PM GMT
સુરતના લીંબાયત વિસ્તારમાંલીંબાયત પોલીસ દ્વારા ઉતરાયણ પર્વ નિમિતે રોડ પર વસવાટ કરતા ગરીબ લોકો માટે ભોજનનીવ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં લીંબાયત પોલીસ...

શાંતિપ્રિય ગુજરાતની પ્રજાને શાંતિ જાળવી રાખવા અપીલ

20 Dec 2019 2:00 PM GMT
ગુજરાતમાં નાગરિક સંશોધન બિલના વિરોધમાં બે દિવસથી રાજયમાં અજંપાભર્યો માહોલ જોવા મળી રહયો છે. શુક્રવારના રોજ સંસ્કારીનગરી વડોદરામાં પણ પથ્થરમારો થયો છે....

ભાવનગર :રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં નંદકુવરબા મહિલા કોલેજનો ૧૧મો વાર્ષિક સન્માન સમારોહ સંપન્ન

17 Dec 2019 11:53 AM GMT
નંદકુવરબા મહિલા કોલેજનો ૧૧મો વાર્ષિક સન્માન સમારોહરંગોલી રિસોર્ટ વરતેજ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના પંચાયતમંત્રી જયદ્રથસિંહ...