Connect Gujarat

You Searched For "Chhattisgarh"

છત્તીસગઢમાં 12 મિનિટમાં ભૂકંપના 2 આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા...

25 April 2024 7:27 AM GMT
છત્તીસગઢના જગદલપુરના ઘણા વિસ્તારોમાં બુધવારે રાત્રે 12 મિનિટના અંતરાલમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા.

છત્તીસગઢમાં મોદી વિરોધીઓ પર વરસ્યા, કહ્યું કોંગ્રેસ તમારા વારસા પર પણ ટેક્સ લગાવશે !

25 April 2024 3:23 AM GMT
PM મોદીએ છત્તીસગઢના અંબિકાપુરમાં ચૂંટણી રેલીને સંબોધી. તેમણે કહ્યું કે કોંગ્રેસ કહે છે કે તે માતા-પિતા પાસેથી મળેલ વારસા પર પણ ટેક્સ લગાવશે.

છત્તીસગઢ: સુકમા જિલ્લામાંથી 7 નકસલીઓની ધરપકડ

15 April 2024 3:23 AM GMT
છત્તીસગઢના સુકમા જિલ્લામાં રવિવારે સાત નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી એક પર 1 લાખ રૂપિયાનું ઈનામ હતું. આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે 19...

છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, બસ ખીણમાં ખાબકતા 12 લોકોના મોત

10 April 2024 3:49 AM GMT
છત્તીસગઢના રાયપુર-દુર્ગ રોડ પર મંગળવારે રાત્રે કર્મચારીઓથી ભરેલી બસ 50 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં 12 કર્મચારીઓનાં મોત થયા છે, જ્યારે 15...

છત્તીશગઢમાં વૃક્ષોનું નિકંદન થતાં અંકલેશ્વરથી દેવમોગરા “હસદેવ બચાવો, આદિવાસી બચાવો” રેલી રવાના...

9 Feb 2024 11:51 AM GMT
ભરૂચ-અંકલેશ્વરના આદિવાસી સમાજના યુવાનો દ્વારા છત્તીશગઢના “હસદેવ બચાવો, આદિવાસી બચાવો” પદયાત્રા અંકલેશ્વરથી દેવમોગરા જવા રવાના થઈ હતી.

ભરૂચ : છત્તીસગઢના હસદેવમાં કોલસા ખનન માટે જંગલનો વિનાશ થતાં BTTSનું તંત્રને આવેદન...

12 Jan 2024 6:54 AM GMT
છત્તીસગઢ રાજ્યના હસદેવ ક્ષેત્રમાં કોલસાના ખનન માટે જંગલનો વિનાશ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે પર્યાવરણ અને વન્યજીવો મૃતપાય બની રહ્યા છે,

હાર બાદ કોંગ્રેસ સફાળી જાગી : MP અને છત્તીસગઢના સંગઠનમા કર્યા ધરખમ ફેરફાર

16 Dec 2023 5:07 PM GMT
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હાર બાદ કોંગ્રેસે સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે. પાર્ટીએ કમલનાથને કોંગ્રેસના અધ્યક્ષ પદેથી હટાવીને જીતુ પટવારીને નવા...

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજે શપથ ગ્રહણ સમારોહ, PM મોદી અને અનેક મોટા નેતાઓ રહેશે હાજર

13 Dec 2023 3:11 AM GMT
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. બંને રાજ્યોમાં આજે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. સૌથી પહેલા મધ્યપ્રદેશના નવા...

છત્તીસગઢના CM અંગે આજે નિર્ણય આવી શકે:દિલ્હીમાં ભાજપ સંસદીય દળની બેઠક

7 Dec 2023 5:07 AM GMT
છત્તીસગઢમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તે ટૂંક સમયમાં નક્કી થઈ શકે છે. બીજેપી સંસદીય દળની બેઠક ગુરુવારે દિલ્હીમાં યોજાશે. જેમાં પીએમ મોદી પણ ભાગ...

રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢમાં કોંગ્રેસની હાર બાદ PM મોદી બોલ્યા ચૂંટણીમાં આદિવાસી સમાજે કૉંગ્રેસનો સફાયો કરી દીધો

3 Dec 2023 2:58 PM GMT
આજે ચાર રાજ્યોમાં આવેલા ચૂંટણી પરિણામોએ તમામ લોકોને ચોંકાવ્યા છે. ચાર રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપને બહુમતી સાથે સરકાર બનાવતી જોવામાં આવી રહી છે,...

દેશમાં મોદી લહેર યથાવત, ભાજપ 3 રાજ્યોમાં સરકાર બનાવવા તરફ અગ્રેસર

3 Dec 2023 9:03 AM GMT
દેશના ચાર રાજ્યોમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ત્રણ રાજ્યોમાં સરકાર બનાવશે એ હાલના વલણ પરથી લાગી રહ્યું છે

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજે મતદાન, MPમાં તમામ 230 બેઠકો પર ઉમેદવારોનો ભાવી નક્કી થશે

17 Nov 2023 5:09 AM GMT
મધ્યપ્રદેશ અને છત્તીસગઢ મતદાતાઓ વોટ કરવા માટે થનગની રહ્યાં છે. ત્યારે એમપીમાં આજે 17 નવેમ્બર પ્રથમ તબક્કામાં રાજ્યની તમામ 230 વિધાનસભા બેઠકો માટે...