સુરત સુરત : સલાબતપુરા પોલીસ દ્વારા દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી, બાળકોને નવા કપડાં અને ફટાકડાનું વિતરણ કર્યું ત્યારે સુરત શહેરની સલાબતપુરા પોલીસ દ્વારા ઢીંકાચિકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સાથે દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 26 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન D જરૂરી, જાણો તેનો મુખ્ય સ્ત્રોત...... બાળકોના સ્વાસ્થ્ય અને સંપૂર્ણ વિકાસ માટે શરીરમાં બધા જ પ્રકારના વિટામીન્સ હોવા ખૂબ જ જરૂરી છે. By Connect Gujarat 09 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : શિક્ષિકાએ અપનાવી “પ્યાર કી પહેલ”, બાળકોના ભવિષ્યનો વિચાર કરી શાળામાં મુક્યું “ગૂડલક” આજે એક એવા શિક્ષકની વાત કરીશું કે, જેઓ હાલ ખૂબ જ ચર્ચામાં છે, અને હોય પણ કેમ નહીં, કારણ કે, તેઓ બીજાથી અનોખા અને પ્રેમાળ છે. By Connect Gujarat 11 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : બાળકોમાં ગણિત-વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ કેળવવા હેતુ નવેઠા પ્રાથમિક શાળામાં યોજાયું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન... પ્રાથમિક શાળા ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત CRC ભાડભૂત ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 04 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય સ્કૂલે જતાં ભૂલકાઓના વાળમાં વારંવાર જુ પડી જાય છે? તો અજમાવો આ ટિપ્સ, એક ઝાટકે દૂર થશે માથાના જૂ ...... સ્કૂલે જતા બાળકોમાં સામાન્ય રીતે જૂ વઘારે પડતી હોય છે. વાળમાં જૂ થવા પાછળના કારણો અનેક હોય છે. આ જૂ બીજી કોઇ પણ વ્યક્તિના વાળમાં પડી શકે છે. By Connect Gujarat 22 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં,સરકારી શાળામાં બાળકોને અપાયેલાં દાળ-ભાતમાંથી ગરોળી નીકળતાં ચકચાર સરકારી શાળાઓમાં બાળકો માટે સરકારે મધ્યાહ્ન ભોજન યોજના અમલી બનાવી છે, જેમાં જરૂરિયાતમંદ પરિવારનાં બાળકો બપોરનું ભોજન શાળામાંથી જ મેળવી શકે By Connect Gujarat 09 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ ભરૂચ : બાળકોના સર્વાંગી વિકાસ માટે નેત્રંગની સાંદિપની શાળા ખાતે કુતૂહલમ્-આનંદ મેળો યોજાયો... By Connect Gujarat 21 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ ભરૂચ : રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા "નેત્ર રક્ષા" કેમ્પનો પ્રારંભ, શાળાના બાળકોની આંખોની ચકાસણી કરાય... કસક રોડ સ્થિત મિશ્ર શાળા ખાતે આજરોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આજરોજ આંખોની ચકાસણી માટેના કેમ્પ "નેત્ર રક્ષા"નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 23 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : નાના ભૂલકાઓએ સિંહના મુખોટા પહેરીને સાવજના સંરક્ષણના લીધા શપથ જિલ્લાના સાવરકુંડલા, વડિયા, રાજુલા, જાફરાબાદ, બગસરા સહિતના તાલુકા મથકો પર સિંહના મુખોટા પહેરીને રેલી સ્વરૂપે વિદ્યાર્થીઓ નીકળ્યા હતા By Connect Gujarat 10 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn