ભરૂચ : શ્રી રામજાનકી આશ્રમ-ઝાડેશ્વર ખાતે ગૌ પૂજન કરી માતૃ-પિતૃ દિવસની વિશેષ ઉજવણી કરાય...
ભારતનું યુવાધન દેશની ભવ્ય સનાતન સંસ્કૃતિથી વિમુખ થઇ રહી છે, ત્યારે તેઓમાં બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે.