ગુજરાત દાહોદમાં મહિલા અત્યાચાર મુદ્દે હાઈકોર્ટે કરી મોટી કાર્યવાહી,સુઓમોટો દાખલ કરીને સરકાર પાસે માંગ્યો એક્શન ટેકન રિપોર્ટ ઢાલસીમળ ગામમાં એક મહિલાને 15 જેટલા લોકોએ અર્ધ નગ્ન કરી આખા ગામમાં ફેરવવામાં આવી હતી.એક પરિણીતા તેના પ્રેમીના ઘરે મળવા ગઈ હતી, જેની જાણ તેના પરિવારના લોકોને થતા પહેલાતો તેને ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવી હતી By Connect Gujarat Desk 04 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : પરિણીત મહિલા પર પ્રેમ સંબંધનો આરોપ મુકી 15 લોકોએ તાલિબાની સજા આપી, ચૈતર વસાવાના સરકાર પર પ્રહાર... દાહોદ જિલ્લાના એક ગામમાં 35 વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. By Connect Gujarat Desk 31 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસનું નાઈટ કોમ્બિંગ દાહોદ શહેર તથા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું જેથી પોલીસના કોમ્બિંગથી ગુનેગારોમાં ખોફનો માહોલ ઉભો થયો By Connect Gujarat Desk 21 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ: મેઘદૂત સોસાયટીમાં લૂંટારુએ ત્રાટકી લૂંટના ગુનાને અંજામ આપ્યો,જુઓ સીસીટીવી લૂંટારુએ ત્રાટકી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. આ બાબતે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે By Connect Gujarat 17 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ: માણેક ચોક પર રાત્રીના સમયે કાર ચાલકે રાહદારીઓને લીધા અડફેટે,ચાર ઇજાગ્રસ્તો.. માણેક ચોક ઉપર ઉભેલા રાહદારીઓ તેમજ પાનના કેબિનને અડફેટે લેતા અફરાતફરીનો વિસ્તારમાં માહોલ સર્જાયો By Connect Gujarat 10 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન દાહોદ : ગાયોના ઝુંડ નીચે કચડાવાની અનોખી પરંપરા “ગાય ગોહરી”, શણગારેલા ગૌધનને જોવા ઉમટે છે ભીડ... સાત સમુંદર પાર અમેરિકા, કેનેડા જેવા દેશોમાં વસતા મૂળ ભારતીયો એટલે કે, NRI પણ આ ગાય ગોહરીને જોવા આવી પહોચે છે. By Connect Gujarat 14 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : 2018થી અધિકારીઓના નાક નીચે ચાલતું રૂ. 18.59 કરોડનું કૌભાંડ ઝડપાયું, ધમધમતી હતી 6 નકલી કચેરીઓ..! સરકારી તંત્રમાં ચાલતા લોલમલોલ વહીવટને કારણે પ્રજાના વેરાના કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું By Connect Gujarat 11 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : બાવકા ગામે તરછોડાયેલી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું, નિષ્ઠુર જનેતા વિરુદ્ધ ફિટકાર... નિષ્ઠુર જનેતા તાજા જન્મેલા બાળકને જંગલ વિસ્તારમાં ત્યજી ફરાર થઈ ગઈ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. By Connect Gujarat 07 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ:વહીવટીતંત્રનો સપાટો,ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા દૂર દાહોદમાં સરકારી કચેરીના રસ્તે આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. By Connect Gujarat 06 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn