ભરૂચ ભરૂચ : વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે જંબુસરની 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત... વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કસ્બા ફળિયામાં રહેતી 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. By Connect Gujarat Desk 11 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: અમરાવતી ખાડી રસાયણ યુક્ત પાણીના કારણે અસંખ્ય માછલીના મોત, GPCBએ તપાસ શરૂ કરી અંકલેશ્વરની અમરાવતી ખાડીમાં રસાયણયુક્ત પાણી વહેતા અસંખ્ય માછલીના મોત નીપજ્યા હતા ત્યારે જીપીસીબીની ટીમે પાણીના નમુના લઇ વધુ તપાસ હાથ ધરી છે By Connect Gujarat Desk 08 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બ્રહ્માકુમારીના પ્રમુખ રાજયોગીની દાદી રતનમોહિનીનું 101 વર્ષની ઉંમરે નિધન બ્રહ્માકુમારીના પ્રમુખ રાજયોગીની દાદી રતનમોહિનીનું સોમવારે મોડી રાત્રે 1:20 વાગે નિધન થઇ ગયું છે. તેમણે 101 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા હતા. By Connect Gujarat Desk 08 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી જતા દીકરીએ કરી લીધો આપઘાત,માસુમ પુત્રીના મોતથી શોક સુરતના કતારગામનાં જય રણછોડ નગર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની એક દીકરીથી માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હતો, By Connect Gujarat Desk 18 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મકાનની છત ધરાશાયી થતા ન.પા.ના યુવા કાઉન્સીલર વિશાલ વસાવાનું કરુણ મોત,પત્નીને ઇજા ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6ના ભાજપના યુવા કાઉન્સિલર વિશાલ વસાવાના મકાનની છત ધરાશાયી કાટમાળ નીચે દબાઈ જતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું By Connect Gujarat Desk 17 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આમોદના આછોદ ગામે પરિણીત યુવાને ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત, પતિ-પત્નિ વચ્ચે થયો હતો ઝઘડો ! ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે નવીનગરીમાં રહેતા અને મૂળ સારણ ગામના વતની 38 વર્ષીય લક્ષ્મણ રાઠોડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. By Connect Gujarat Desk 17 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મહારાણા અરવિંદ સિંહ મેવાડનું નિધન, CM ભજનલાલ સહિત પૂર્વ CM ગેહલોતે શોક વ્યક્ત કર્યો મેવાડ રાજવંશના રક્ષક મહારાણા અરવિંદ સિંહ મેવાડનું રવિવારે વહેલી સવારે તેમના નિવાસસ્થાન સિટી પેલેસ ખાતે અવસાન થયું. તેઓ ૮૧ વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. By Connect Gujarat Desk 16 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ધુળેટીના દિવસે નદી-તળાવમાં ડૂબી જવાના કુલ 6 બનાવ નોંધાયા, 4ના મૃતદેહ મળ્યા-2 લોકો હજુ લાપતા ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર પર નદી-તળાવ અને કેનાલમાં ડૂબી જવાના અલગ અલગ 6 બનાવ બન્યા હતા જે પૈકી 4 લોકોના અત્યાર સુધી મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 2 લોકો હજુ પણ લાપતા બન્યા છે By Connect Gujarat Desk 15 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાલિયામાં શિક્ષક દંપત્તિનું રહસ્યમય સંજોગોમાં મોત, ઘરમાંથી લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યા ! ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ જવા પામ્યો છે. By Connect Gujarat Desk 06 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn