Connect Gujarat

You Searched For "Diwali Vacation"

અંકલેશ્વર: નેશનલ હાઇવે પર દિવાળી વેકેશન પૂર્ણ જ ફરી ટ્રાફિકજામના દ્રશ્યો,અનેક વાહનચાલકો અટવાયા

29 Nov 2023 10:54 AM GMT
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સુરત તરફના ટ્રેક પર ટ્રાફિકજામ સર્જાતા વાહનોની લાંબી લાઈનો લાગતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા

જુનાગઢ : દિવાળી વેકેશનમાં નેચર સફારી પાર્કનું એડવાન્સ બુકીંગ “ફૂલ”, સહેલાણીઓમાં અનેરો ઉત્સાહ...

10 Nov 2023 11:56 AM GMT
ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહ દર્શન સહિત મોજ મસ્તીનો લ્હાવો લેવા પ્રવાસીઓ દ્વારા એડ્વાન્સ બુકિંગ કરી દેવામાં આવ્યું છે

વડોદરા : દિવાળી વેકેશન પૂર્ણ થતા જ આજથી શૈક્ષણિક કાર્ય શરૂ, બાળકોના કલરવથી શાળાઓ ગુંજી ઉઠી...

10 Nov 2022 8:37 AM GMT
દિવાળી વેકેશન પૂર્ણ થતા જ રાજ્યભરની શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે વડોદરા ખાતે શાળા સંકુલો બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યા હતા.

સુરત : કોર્ટમાં 11 દિવસના દિવાળી વેકેશનની મુખ્ય ન્યાયાધીશની જાહેરાત, ફક્ત ઇમરજન્સી કેસની સુનાવણી હાથ ધરાશે...

14 Oct 2022 11:41 AM GMT
મુખ્ય ન્યાયાધીશ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરી તારીખ 21 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન કોર્ટમાં 11 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

સુરત : દિવાળી વેકેશન પહેલા જ એસટી. વિભાગને રૂ. 1 કરોડથી વધુની આવક, સૌથી વધુ સૌરાષ્ટ્રના બુકિંગ...

11 Oct 2022 12:38 PM GMT
કોરોના કાળ બાદ એસટી. વિભાગમાં એડ્વાન્સ અને ગ્રુપ બુકિંગમાં 25%નો વધારો થયો છે, ત્યારે દિવાળી વેકેશન પહેલા જ સૌરાષ્ટ્રના એડવાન્સ બુકિંગમાં એસટી....

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પરીક્ષાનો પ્રારંભ, તા. 20 ઓક્ટોબરથી દિવાળી વેકેશન...

10 Oct 2022 6:29 AM GMT
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તગત સ્કૂલમાં આજથી પ્રથમ કસોટીની શરૂઆત થઈ છે.

દિવાળીના વેકેશન દરમિયાન ભારતમાં ફરવા માટેના આ શ્રેષ્ઠ સ્થળો

7 Oct 2022 11:46 AM GMT
ઑક્ટોબર અને નવેમ્બર મહિનો એવો હોય છે કે જ્યારે ન તો ખૂબ ગરમી હોય છે કે ન તો ઠંડી. આ હવામાન મુસાફરી માટે યોગ્ય છે.

સાબરકાંઠા: પોળોનું જંગલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર,જુઓ અદભૂત નજારો

11 Nov 2021 6:50 AM GMT
પોળો એટલે પૌરાણીક મંદીરો, જંગલ-નદી અને પર્વતોનો આહલાદ્ક સમુહ અહી જાણે પ્રાકૃતીક સ્વર્ગનો અહેસાસ થાય છે

અમરેલી : કુદરતી સોંદર્ય સહિત આહલાદક નજારો જોતાં પર્યટકોથી ખોડિયાર ડેમ ઉભરાયો...

10 Nov 2021 11:35 AM GMT
કુદરતી સોંદર્ય સાથે ખળખળ વહેતી શેત્રુંજી નદીના જળનો આહલાદક નજારો જોઈ પર્યટકો ખુશખુશાલ થયા છે

ભરૂચ : દિવાળીમાં એસટી બસોમાં મુસાફરોનો રહયો ધસારો, 1.41 કરોડ રૂા.ની આવક

9 Nov 2021 12:04 PM GMT
મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસટી નિગમ તરફથી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી

સુરત : દિવાળીની રજા માણી પરત ફરતા લોકોનું પ્રવેશદ્વાર પર કોરોના ટેસ્ટિંગ હાથ ધરાયું..

9 Nov 2021 9:54 AM GMT
સુરત શહેર તથા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતો રહે છે, ત્યારે છેલ્લા 4 દિવસમાં કોરોનાના 15 જેટલા કેસનો વધારો થયો છે.