શિક્ષણ ગુજરાતના નવા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકમાં થશે ફેરફાર,ધો.1થી 8 અને ધો.12માં બદલાશે પુસ્તકો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે ધોરણ 1થી 8 અને ધોરણ 12માં પુસ્તકો બદલવાનો નિર્ણય લીધો છે. By Connect Gujarat Desk 27 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઇ શિક્ષણ વિભાગ સજ્જ, તૈયારીઓને અપાયો આખરી ઓપ ભરૂચ જિલ્લામાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરીઓ આપવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં 33 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. By Connect Gujarat Desk 20 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: UPL યુનિવર્સીટી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષય પર સેમિનાર યોજાયો યુપીએલ યુનિવર્સિટી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષય પર ચિંતન અને મંથન વિશે સેમિનાર યોજાયો By Connect Gujarat Desk 01 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ IIT દિલ્હીને પ્રી-પ્લેસમેન્ટમાં 1200 થી વધુ નોકરીની મળી ઓફર IIT દિલ્હીમાં ચાલી રહેલા પ્રી-પ્લેસમેન્ટમાં અત્યાર સુધીમાં 1200 થી વધુ જોબની ઓફર આવી છે. તે જ સમયે, 15 થી વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પણ વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી છે. By Connect Gujarat Desk 24 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ભરૂચ: બોર્ડની પરીક્ષાનું પરિણામ ઉંચું લાવવા શિક્ષણ વિભાગનો નવતર અભિગમ,આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કરાય બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી કોઈ પ્રશ્નોમાં મૂંઝવણ ઉદભવે અથવા બોર્ડની પરીક્ષાને લઈને કોઈ ડર હોય તો તેના નિકાલ માટે જિલ્લા શિક્ષણ વિભાગ થકી ગત વર્ષની જેમ આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કર્યો By Connect Gujarat Desk 14 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: જીવનતીર્થ વિદ્યાલયની ગોબાચારી શિક્ષણ વિભાગની તપાસમાં બહાર આવતા શાળાની માન્યતા પર જોખમ અમરેલીમાં હનુમાનપરામાં આવેલ જીવનતીર્થ વિદ્યાલયમાં ધોરણ 9 થી 12ના વર્ગો ચલાવવામાં આવે છે. પરંતુ શાળા પાસે માત્ર છ ઓરડા હોવા છતાં 20 ઓરડાની મંજુરી ઠપકારી દેવાઇ હતી. By Connect Gujarat Desk 04 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : શિક્ષણ વિભાગ-NCPCR દ્વારા નારાયણ વિદ્યાવિહાર ખાતે સાયબર સેફ્ટી અંગે કાર્યશાળા યોજાય ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ તેમજ NCPCR દ્વારા સાયબર સેફ્ટી અંગે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 12 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : એમિકસ સ્કૂલમાં RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ, વાલીઓના આક્ષેપ સામે શિક્ષણ વિભાગ એક્શનમાં..! એમિકસ સ્કૂલમાં RTE યોજના હેઠળ પ્રવેશ મેળવનાર બાળકો સાથે શાળા સંચાલકો દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાનો વાલીઓએ આક્ષેપ કરતાં ખળભળતા મચી જવા પામ્યો છે. By Connect Gujarat 10 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: 6 હજારથી વધુ વિદ્યાર્થીઓએ શિષ્યવૃતિની પરીક્ષા આપી, શિક્ષણ વિભાગ દ્વારા કરાયુ સુચારુ આયોજન ધોરણ- 6 અને 9 ના 6 હજાર વિદ્યાર્થીઓ શિષ્યવૃતિની પરીક્ષા આપી હતી.જે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. By Connect Gujarat 28 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn