Connect Gujarat

You Searched For "Fake Police"

અમદાવાદ : કામધંધો ન હોવાથી 4 મિત્રો નકલી પોલીસ બનીને કરતાં હતા લૂંટ, અસલી પોલીસે કરી ધરપકડ

12 April 2023 12:35 PM GMT
અમદાવાદ શહેરમાં 4 મિત્રોએ નકલી પોલીસ બનીને એક વ્યક્તિ પાસેથી રૂપિયા 15 હજારનો તોડ કર્યો હતો.

દાહોદ: પોલીસ અને પત્રકારનો રોફ મારી રૂ.1.05 લાખ પડાવનાર ત્રણ ઈસમોની ધરપકડ

9 Feb 2023 8:12 AM GMT
દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામે એક યુવકને SOG પોલીસ અને પત્રકાર હોવાનો રોફ મારીને ખોટી રીતે ધમકાવીને 1.05 લાખ રૂપિયા પડાવનારી ઝડપાય

ભરૂચ : પોલીસનો સ્વાંગ રચી રૂ. 35 લાખથી વધુની છેતરપિંડી આચરનાર ભેજાબાજોને LCBએ દબોચી લીધા...

24 Jan 2023 2:45 PM GMT
એક ભેજાબાજ ટોળકી સસ્તી કિંમતમાં સોદાના નામે લોકોને મિટિંગ માટે બોલાવી પોલીસ કે, અન્ય સરકારી એજન્સીઓનો સ્વાંગ રચી દરોડાનો હાઉ ઉભો કરી ભોગ બનનારને ભગાડી...

સુરત : અસલી પોલીસે કરી નકલી પોલીસની ધરપકડ, પોલીસમાં ફરજ નિભાવતો હોવાની જમાવતો હતો રોફ

25 Nov 2022 8:22 AM GMT
સરકારી નોકરી મેળવવા માટે શિક્ષિત યુવાનો રાત દિવસ મહેનત કરતા હોય છે. વર્ગ-2 પરીક્ષા માટે જીપીએસસીની પરીક્ષા આપવી પડતી હોય છે

અમદાવાદમાં દારૂ વેચવા માટે બુટલેગર બન્યો નકલી પોલીસ

29 Aug 2022 6:19 AM GMT
અમદાવાદ શહેરમાં દારૂ વેચનાર બુટલેગર પર પોલીસની તવાઈ બોલાવી રહી છે ત્યારે પોલીસથી બચવા અવનવી રીત અપનાવે છે.

વડોદરા:જુગાર ધામ પર નકલી પોલીસની રેડ, પોતાને બચાવવા જુગારી નદીમાં કુદ્યો અને મળ્યું મોત

9 Aug 2022 10:30 AM GMT
નકલી પોલીસ બનીને આવેલા ઇસમોએ રેડ કરી હતી અને સ્થળ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. રેડ બાદ જુગારીયાઓમાં નાસભાગ મચી હતી.

અમદાવાદ: નકલી પોલીસ બનીને વાહન પર પસાર થઈ રહેલા કપલને કરતા હતા ટાર્ગેટ, આખરે આવ્યા પોલીસ સકંજામાં

19 July 2022 11:56 AM GMT
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી નકલી પોલીસનો ત્રાસ વધી ગયો છે અને જેને લઇ આરોપીઓ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય

પોલીસનો કડવો અનુભવ: વડોદરાના યુવકનું નકલી પોલીસે કર્યુ અપહરણ,જાણો શું છે સમગ્ર મામલો..?

2 May 2022 5:23 AM GMT
સામાન્ય રીતે કોઇ નાગરીક જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે તેને પોલીસ અને કાયદા પાસે મદદની આશા હોય છે. પરંતુ જ્યારે પોલીસ જ હાથ ના પકડે ત્યારે નાગરીક...

અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ખોટી ઓળખ આપી ઠગાઇ કરનાર નકલી પોલીસ અધિકારી ઝડપાયો

22 April 2022 6:52 AM GMT
અમદાવાદમાં કારંજ પોલીસે ક્રાઇમ બ્રાંચના અધિકારીની ખોટી ઓળખ આપી ઠગાઈ આચરનાર આરોપીને ઝડપી પડ્યો છે.

ભરૂચ: ABC ચોકડી નજીક પ્રેમી પંખીડા બેઠા હતા અને થઈ નકલી પોલીસની એન્ટ્રી, પછી શું થયું જુઓ

18 April 2022 3:22 PM GMT
ભરૂચમાં નકલી પોલીસનો ત્રાસ પ્રેમી પંખીડાને પોલીસના નામે બનાવ્યા નિશાન રૂ.50 હજાર પડાવ્યા પોલીસે આરોપીની કરી ધરપકડ

અમદાવાદ : નકલી પોલીસ બની લૂંટ ચલાવનાર 2 ઇસમો ઝડપાયા, અનેકોને બતાવ્યો હતો પોલીસનો ડર...

9 April 2022 1:25 PM GMT
બન્ને ઇસમોની નકલી પોલીસ બની એક યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં ગોમતીપુર પોલીસે ધરપકડ કરી છે.

અમદાવાદ : નકલી પોલીસે પ્રથમ આઈ કાર્ડ માંગ્યું પછી જાણો શું થયું..

30 March 2022 9:53 AM GMT
અમદાવાદના મણિનગર વિસ્તારમાં થી પસાર થઇ રહેલા યુવકને બે શખ્સોએ અટકાવ્યા હતા. ત્યારબાદ પોલીસ તરીકે ઓળખ આપી વિવિધ દસ્તાવેજો માંગ્યા હતા.