વડોદરા પૂરના સંકટ બાદ શહેરને ફરી ધબકતું કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વડોદરામાં ધામા... હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેઓએ પાલિકા દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કરી ઝોનલ મિટિંગ યોજી By Connect Gujarat Desk 31 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ સિક્કિમમાં પૂરે વિનાશ વેર્યો, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, 22 સૈનિકો સહિત 102 લોકો હજુ લાપતા.... સિક્કિમમાં આવેલા પૂરને કારણે 22 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને આ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 1 હજારથી પણ વધુ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે By Connect Gujarat 05 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઝઘડીયા તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી... ધારાસભ્ય ચૈતર વસાવાએ પૂર અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. આ સાથે જ અસરગ્રસ્તોની વેદનાઓ સાંભળી ઉચ્ચકક્ષાએ જૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું By Connect Gujarat 23 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદાના માંગરોળ ગામમાં પુરના પાણી ઓચર્યા બાદ લોકોની આંખો કેમેરા સામે ભીંજાઇ કહ્યું હતું એ બધુ તણાઇ ગયું માંગરોળ ગામઆ રહીસો ઘર વખરી નો સમાન સહિત તમામ સમાન તણાઇ ગયો છે. લોકો બે દિવસથી ભૂખ્યા તંત્ર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. By Connect Gujarat 18 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર: સી.એમ.ભુપેન્દ્ર પટેલ ધુંવાવ ગામે પહોંચ્યા, પૂર અસરગ્રસ્તો સાથે કરી મુલાકાત જામનગરમાં પુર્ણા કારણે તારાજી, નવ નિયુક્ત સી.એમ.જામનગર પહોંચ્યા. By Connect Gujarat 14 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured દ્વારકા : મુંદ્રાથી આફ્રિકા જઇ રહેલાં જહાજમાં અચાનક ભરાયું પાણી, જુઓ પછી શું થયું By Connect Gujarat 27 Sep 2020 Share Twitter Share Whatsapp LinkedIn
સમાચાર ભરૂચ : અંકલેશ્વરમાં “આભ” ફાટ્યું, માત્ર 2 કલાકમાં જ 5 ઇંચ આકાશી જળે કેટલાય વિસ્તારોને ડૂબાડ્યા By Connect Gujarat 23 Sep 2020 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ : નર્મદા નદી ભયજનક સપાટીથી એક ફુટ ઉપર, નીચાણવાળા વિસ્તારોમાં જળ પ્રવેશ By Connect Gujarat 30 Aug 2020 Share Twitter Share Whatsapp LinkedIn
Featured પૂર્વોત્તરના રાજ્યોમાં પૂરનું કહેર, ગળાડૂબ પાણી ભરાયા By Connect Gujarat 22 Jul 2020 Share Twitter Share Whatsapp LinkedIn