Connect Gujarat

You Searched For "GEETA RABARI"

કરછ: લોક ગાયિકા ગીતા રબારી દ્વારા ભુજના સીમા સુરક્ષા દળના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની કરવામાં આવી ઉજવણી

30 Aug 2023 11:11 AM GMT
આજરોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ પર લોક ગાયિકા ગીતા રબારી દ્વારા ભુજના સીમા સુરક્ષા દળના જવાનોને રાખડી બાંધી હતી.

કરછ: રાપર જીવદયા મંડળના સુવર્ણ જયંતી પ્રસંગે ગીતા રબારીના ડાયરામાં દાનનો પ્રવાહ, અંદાજે સાડા ચાર કરોડ એકત્ર થયા

11 April 2023 7:59 AM GMT
લોક ડાયરા મા તથા દાતાઓના દાનના પ્રવાહ સાથે સાડા ચાર કરોડ રૂપિયા નુ ભંડોળ એકત્ર થયું

કચ્છ:લોકગાયિકા ગીતા રબારીને ઘરબેઠા વેક્સિન આપવાનો મામલો, વાંચો વિવાદ વકરતા તંત્રએ શું કરી કાર્યવાહી

14 Jun 2021 1:03 PM GMT
ગીતા રબારીને ઘરબેઠા કોરોનાની રસી મળતા ભારે હલ્લાબોલ મચી ગયો છે. આ મામલે ખુલાસો જાણવા આરોગ્ય વર્કરને બીજી નોટિસ પણ આપવામાં આવી છે

ક્ચ્છ: લોકગાયિકા ગીતા રબારીને ઘરે વેકસીન લેવાનું પડ્યું ભારે, ભારે વિવાદ સર્જાયો

13 Jun 2021 10:05 AM GMT
લોકગાયિકા ગીતા રબારી કોરોનાની રસી લઇને વિવાદમાં સપડાયા છે ગીતા રબારી અને તેમના પતિએ પોતાના ઘરે જ કોરોનાની રસી લીધાની પોસ્ટ મૂકી હતી.

કચ્છ: આદિપુર ખાતે શિરડી સાંઈધામ મંદિરના લાભાર્થે ગીતા રબારીનો ભવ્ય લોકડાયરો યોજાયો

15 Dec 2019 11:02 AM GMT
કચ્છનાં આદિપુર ખાતે શિરડી સાંઈધામ મંદિરના લાભાર્થે સુપ્રસિદ્ધગાયક કલાકાર ગીતા રબારીનો ભવ્ય લોકડાયરો યોજાયો હતો જેમાં દાતાઓએ ઘોરની સરવાણીવહાવી...