Connect Gujarat

You Searched For "Glowing Skin"

આ ઉનાળાના આકરા તાપમાં ચહેરાની ચમક ના છીનવાય,તે માટે પીવો આ પીણાં.

12 April 2024 5:36 AM GMT
અતિશય ગરમી અને તડકાના સંપર્કમાં આવવાથી આપણા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે,

જો શુષ્ક ત્વચાએ તમારી સુંદરતા છીનવી લીધી હોય, તો આ સુપરફૂડ્સથી ગ્લોઈંગ સ્કિન મેળવો.

6 April 2024 6:02 AM GMT
ત્વચાને બાહ્ય સુરક્ષા પ્રદાન કરવાની સાથે આંતરિક સુરક્ષા પ્રદાન કરવી પણ મહત્વપૂર્ણ છે.

હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે આ હોમમેઇડ ફેસ સીરમ અજમાવો, થોડા દિવસોમાં તમારા ચહેરા પર ચમક આવશે...

1 April 2024 8:16 AM GMT
હેલ્ધી સ્કિન માટે માર્કેટમાં અનેક પ્રકારની ક્રિમ અને સીરમ ઉપલબ્ધ છે,

જો તમે પણ ત્વચાની સુંદરતા માટે હળદરનો ઉપયોગ કરી રહ્યા છો, આ મહત્વની બાબત ખાસ જાણી લો.

4 Feb 2024 5:07 AM GMT
ઔષધિય ગુણોથી ભરપૂર હળદર માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ ત્વચાની સંભાળમાં પણ ઘણા ફાયદાઓ ધરાવે છે. તે દરેક ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે, તેથી ઘણા લોકો...

શું તમે ગ્લોઇંગ સ્કિન મેળવવા ઈચ્છો છો, તો આ ઘરગથ્થુ ઉપાયો દ્વારા તમને ગ્લો આપશે

30 Jan 2024 5:49 AM GMT
હેલ્ધી ડાયટ અને એક્સસાઇઝ આપણા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ ત્વચા પર પણ અસર કરે છે.

જો તમે સુંદર અને ગ્લોઈંગ સ્કિન મેળવવા માંગતા હોવ તો, આ આયુર્વેદિક ફેસપેક ઘરે જ બનાવો

6 Jan 2024 9:37 AM GMT
આપણે આપણા ચહેરાને નિખારવા માટે કેટલા પૈસા ખર્ચી નાખતા હોઈએ છીએ, આપણે ઘણા પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ.

શું તમે શિયાળામાં ગ્લોઈંગ સ્કિન મેળવવા ઈચ્છો છો, તો લગાવો ફેસ પેક ત્વચાને થશે ઘણા ફાયદા...

18 Dec 2023 7:08 AM GMT
દૂધ સ્વાસ્થય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેવી જ રીતે દૂધનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે

જો તમે શિયાળામાં ચમકદાર અને ગ્લોઈંગ સ્કિન મેળવવા ઈચ્છો છો, તો તમારા ડાયટમાં આ ખાદ્યપદાર્થોને ચોક્કસ સામેલ કરો

30 Nov 2023 11:08 AM GMT
સારા અને સુંદર દેખાવા માટે આપણે બહારથી આપણા ચહેરાની કેટલી પણ કાળજી રાખીએ છીએ

જો તમે ગ્લોઇંગ સ્કિન મેળવવા ઈચ્છો છો, તો ઘરે જ બનાવો આ સરળ ફેસ પેક

20 Nov 2023 7:39 AM GMT
શરીરને સ્વસ્થ રાખવા માટે તાજા ફળો,શાકભાજી અને સૂકા ફળો ખાવામાં આવે છે, તેમાય પપૈયાની ગણતરી ખૂબ જ હેલ્ધી ફળોની યાદીમાં થાય છે.

વિટામિન C થી ભરપૂર દહીં વધારશે તમારા ચહેરાનો ગ્લો, જાણો ઉપયોગ કરવાની રીત...

1 Oct 2023 11:42 AM GMT
દહીંમાં રહેલ લેકટીક એસિડ સ્કિનની તકલીફો દૂર કરે છે. તેનાથી સ્કિનમાં ભેજ જળવાઈ રહે છે. તે ટેનિંગ ની અસરને ઘટાડે છે

ત્વચાને ચમકદાર અને સુંદર બનાવવા માંગો છો? તો ટ્રાય કરો કિવીના આ હોમમેડ ફેસપેક....

3 Sep 2023 10:21 AM GMT
ફળમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે. જે તમારી ત્વચા પર જાદુ જેવુ કામ કરે છે. ચાલો જોઈએ કેવી રીતે આ ફેશપેક ઘરે બનાવવો.