ભરૂચ ભરૂચ: કોંગ્રેસ-આમ આદમીની સંયુક્ત બેઠક મળી, જુઓ શું લેવાયો નિર્ણય ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત થતાં જ કોંગ્રેસીમાં જુથવાદ જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 11 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
Videos અંકલેશ્વર : હાર્ટ એટેકથી સામાજિક કાર્યકરનું મોત, ચૈતર વસાવા-ગોપાલ ઇટાલીયાએ મૃતકના પરિજનોને સાંત્વના આપી ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોના હાર્ટએટેકથી મોતનાં બનાવો વધી રહ્યા છે. By Connect Gujarat 11 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડિયાના ગુમાનદેવ ખાતેથી આપની સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ, ઇન્ડિયા ગઠબંધન અંગે ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચના ઝઘડિયાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુમાનદેવ ખાતેથી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 22 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત આપના સંગઠનમાં મોટો ફેરફાર, ગોપાલ ઇટાલીયાને હટાવી ઈશુદાન ગઢવીને બનાવાયા અધ્યક્ષ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને હટાવી દેવામાં આવ્યા છે. નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઈસુદાન ગઢવીની જાહેરાત કરવામાં આવી છે. By Connect Gujarat 04 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: જીતુ વાઘાણીની જીત સામે "આપ"ને વાંધો, જુઓ આરોપ લગાવતા શું કહ્યું આમ આદમી પાર્ટી ભાવનગરના ઉમેદવાર રાજૂ સોલંકીએ ભાજપના ઉમેદવાર અને પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે By Connect Gujarat 13 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ભાજપનું સંકલ્પપત્ર કોપીપેસ્ટ હોવાનો આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ મહિધરપુરા હીરા બજારમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરા અંગે ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા હતા By Connect Gujarat 26 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ સુરત : પૂર્વ બેઠક ઉપર AAPના ઉમેદવારનું ભાજપે અપહરણ કરી ગોંધી રાખ્યા : ગોપાલ ઇટાલીયા સુરત પૂર્વ બેઠક પર AAPના ઉમેદવાર કંચન જરીવાલા, ફોર્મ પરત ખેંચવાની અરજી કર્યા બાદ ઘરે પરત ન ફર્યા By Connect Gujarat 16 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: આપ દ્વારા ગોપાલ ઇટાલીયાને સુરતની કતારગામ તો મનોજ સોરઠીયાને કરંજ બેઠક પરથી આપવામાં આવી ટિકિટ આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાને સુરતની કતારગામ તો મનોજ સોરઠીયાને કરંજ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે By Connect Gujarat 09 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : AAPના વધુ 21 ઉમેદવારોના નામ જાહેર, જુઓ વિરમગામથી હાર્દિક પટેલ સામે કોને ઉતાર્યા મેદાને..! ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતેથી વધુ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. By Connect Gujarat 05 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn