Connect Gujarat

You Searched For "Gujarat Farmers"

પાણી વગર કેવી રીતે થશે તાઇવનના “જામફળ”ની ખેતી, અરવલ્લીના વલુણા ગામે ખેડૂતે ખેતી તો કરી, પણ પાણી વિના મુંજાયો...

11 April 2024 1:23 PM GMT
ખેડૂતો વિદેશી ફળની ખેતી કરતા થયાં પણ પાણી ન મળતા પાકનું ઉત્પાદન ઘટવા લાગ્યું

CM ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય,હવે ખેતીની જમીન પર ટ્રાન્સમિશન ટાવર ઉભા કરાશે તો મળશે 200% વળતર

5 March 2024 11:46 AM GMT
ટ્રાન્સમિશન ટાવરના કા૨ણે ટાવર આધારિત વિસ્તાર (ટાવ૨ના ચાર પાયા વચ્ચેનો ભાગ)ની જમીનના નુકશાન પેટે વળતર ચૂકવવામાં આવશે.

ડુંગળી પકવતા ખેડૂતો આનંદો : કેન્દ્ર સરકારે ડુંગળી નિકાસ કરવાની છૂટ આપી, ગુજરાતના ખેડૂતોમાં ખુશહાલી...

18 Feb 2024 12:37 PM GMT
દેશભરના ડુંગળી પકવતા ખેડૂતોની હતી ઉગ્ર માંગડુંગળી પરથી નિકાસ પ્રતિબંધ હટાવવાની હતી માંગકેન્દ્ર સરકાર દ્વારા આખરે ધરતીપુત્રોના હિતમાં નિર્ણયખેડૂતોને...

સુરેન્દ્રનગર: કમોસમી વરસાદ વરસતા ખેડૂતો બન્યા ચિંતિત,જીરું-વરીયાળી સહિતના ખેતીના પાકને નુકશાનની ભીતિ

26 Nov 2023 8:10 AM GMT
સવારથી સમગ્ર ઝાલાવાડ પંથકમાં કમોસમી વરસાદ ચાલુ થયેલ હોય જેમાં ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે

અરવલ્લી : વરસાદ પાછો ખેંચાતા ભગવાનને રીઝવવા ભવાનીપુરાકંપાના ગ્રામજનોએ શરૂ કરી અખંડ ધૂન...

20 Aug 2023 10:48 AM GMT
સમગ્ર રાજ્યમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ ધમાકેદાર રહ્યો હતો. જોકે, બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ હજુ થયો નથી, જેને લઇને ખેડૂતોની ચિંતા વધી

ગાંધીનગર : ખેતીના પાકને બચાવવા સરકાર આવી આગળ; નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતો માટે કરી જાહેરાત

6 Aug 2021 7:37 AM GMT
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો, ઊભો પાક પાણી વિના સુકાઈ રહ્યો છે: ખેડૂતો.

રાજ્યભરમાં કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ આવી મેદાને, ઠેરઠેર ઉગ્ર વિરોધ સાથે કૃષિ બિલની હોળી

24 Dec 2020 12:09 PM GMT
કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ કૃષિ બિલના વિરોધમાં રાજ્યભરમાં કોંગ્રેસ સમિતિએ ખેડૂતોના સમર્થનમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ઠેરઠેર...

દાહોદ : કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે અપાયેલ બંધનો ફિયાસ્કો

8 Dec 2020 12:50 PM GMT
કૃષિ કાયદાના વિરોધમાં આપવામાં આવેલ ભારત બંધનો દાહોદમાં ફિયાસ્કો થયો હતો. દાહોદ શહેર રાબેતા મુજબનું રહ્યું હતું. દુકાનો અને માર્કેટ બંધ...

ગાંધીનગર: વરસાદથી પાકને નુકશાન થયું છે તો થઈ જાઓ ચિંતામુક્ત, રાજ્યસરકારે 3700 કરોડનું પેકેજ જાહેર કર્યું

21 Sep 2020 11:41 AM GMT
સહાય કેવી રીતે મળશે, તે જાણવા વાંચો આ સમાચારમુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે ચોમાસુ સત્રના પ્રથમ દિવસે રાજ્યના કિસાનોને આ વર્ષે ખરીફ...