ગુજરાતની ચૂંટણીની ગપશપ આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા કતારગામ બેઠક પરથી લડશે ચૂંટણી, અરવિંદ કેજરીવાલે કર્યું ટ્વિટ AAPએ ગોપાલ ઇટાલિયા સહિત 4 ધુરંધરોને સુરતમાં ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. જેમાં મનોજ સોરઠીયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે By Connect Gujarat 09 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ BJPના ઉમેદવારોના નામની જાહેરાતને લઈ મોટા સમાચાર, આ તારીખે આવી શકે છે લીસ્ટ.. ઉમેદવારોના નામની યાદી દિલ્હીમાં બતાવવામાં આવશે જે બાદ એટલે કે, 9 અને 10 નવેમ્બરે દિલ્લીથી ઉમેદવારોના નામો પર આખરી મ્હોર લાગશે. By Connect Gujarat 05 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું, 2 તબક્કામાં યોજાશે મતદાન ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે તો તારીખ 8મી ડિસેમ્બરે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. By Connect Gujarat 03 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટ માટે મુરતિયાનો રાફડો ફાટ્યો,વાંચો કોણે ક્યાથી દાવેદારી નોંધાવી રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેવાંમાં આજથી ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. By Connect Gujarat 27 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રહેશે આ મહત્વનો મુદ્દો, AAPની એન્ટ્રીથી રાજકીય ગરમાવો 2017ની વિધાનસભા ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે 2012માં 115 બેઠકો જીતી હતી By Connect Gujarat 06 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: આપના નેતાઓ મહેશ સવાણીને મનાવવા પગે પડ્યા, કહ્યું અમારા ઘરમાંથી વડીલ જતા રહ્યા આમ આદમી પાર્ટી માં જોડાયેલ સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી એ ગઈકાલે પાર્ટી છોડવાની જાહેરાત કરતાં પાર્ટી ના કાર્યકરોમાં સોપો પડી ગયો હતો. By Connect Gujarat 18 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ: ભાજપે સીએમ બદલ્યા, જનતા સરકાર બદલસે: ભરતસિંહ સોલંકી; કોંગ્રેસે લગાવ્યા સરકાર પર આરોપ કોંગ્રેસના ભાજપ સરકાર પર ગંભીર આરોપ, રાજ્યમાં કોરોનાના 31,850 સ્વજન ગુમાવ્યા. By Connect Gujarat 21 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : હીંદુઓની સંખ્યા ઘટશે તે દિવસે નહિ હોય કોર્ટ- કચેરી કે નહિ હોય કાયદો : નિતિન પટેલ વિધાનસભાની ચુંટણી પહેલાં વિવાદિત નિવેદન, રાજયના નાયબ મુખ્યમંત્રી છે નિતિન પટેલ. By Connect Gujarat 28 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ગીતા મંદિર ખાતે લાગ્યા મમતા બેનર્જીના પોસ્ટર, રાજકારણમાં ગરમાવો AAP બાદ હવે TMC ગુજરાતમાં સક્રિય બનશે, 21મી જુલાઇએ TMC મનાવે છે શહીદ દિવસ. By Connect Gujarat 21 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn