Connect Gujarat

You Searched For "Health benifits"

જાસ્મીન ટી કે ગ્રીન ટી, જાણો કઈ છે વજન ઘટાડવા માટે વધુ ફાયદાકારક?

17 Sep 2022 1:37 PM GMT
વધતા વજનને ઘટાડવા માટે લોકો ડાયટિંગ, વર્કઆઉટ અને ગ્રીન ટીનો આશરો લે છે. ડોકટરો પણ વધતા વજનને નિયંત્રિત કરવા માટે ગ્રીન ટી પીવાની સલાહ આપે છે.

પેટની સમસ્યાઓથી લઈને શારીરિક શક્તિ વધારવા સુધી, અનેક સમસ્યાઓ માટે રામબાણ છે ગોળ

12 Feb 2022 8:31 AM GMT
દાદીમાના ઘરગથ્થુ ઉપચારથી માંડીને આયુર્વેદિક ચિકિત્સા સુધી ગોળના અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભો જણાવવામાં આવ્યા છે.

કાળા મરી અને લવિંગથી બનેલું ડિટોક્સ પીણું પાચન માટે છે ખૂબ જ ફાયદાકારક

11 Feb 2022 8:13 AM GMT
ડિટોક્સ પીણાં ફળો, શાકભાજી, જડીબુટ્ટીઓ અને મસાલામાંથી બનાવવામાં આવે છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે.

લીલા શાકભાજી રોગપ્રતિકારક શક્તિને કરે છે મજબૂત,જાણો તેના ફાયદા

20 Jan 2022 5:38 AM GMT
ફરી એકવાર કોરોના વાયરસના નવા પ્રકારે સમગ્ર વિશ્વમાં દરેકની ચિંતા વધારી દીધી છે. ઓમીક્રૉનના આગમન સાથે, ભારતમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે.

શિયાળામાં મોસમી રોગો સામે રક્ષણ આપે છે સૂકી દ્રાક્ષ, જાણો ક્યા રોગોની અસરકારક કરે છે સારવાર

27 Dec 2021 7:59 AM GMT
શિયાળામાં શરદી,ખાંસી ખૂબ જ પરેશાન કરે છે, તેથી આ મોસમી રોગોથી બચવા માટે સૂકી દ્રાક્ષ શ્રેષ્ઠ છે.

શેકેલા ચણા અને ગોળને એકસાથે ખાવાથી થાય છે અનેક ગણા ફાયદાઓ, જાણો

29 Sep 2021 9:56 AM GMT
જો તમે શરીરને મજબૂત બનાવવા, તેમજ સ્વસ્થ રહેવા માંગતા હો, તો આહારમાં ગોળ અને ચણાનો સમાવેશ કરો.