દેશ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાની સત્તાવાર એન્ટ્રી રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે,અને હવે તેમને વિધાનસભાની ચૂંટણી લડવાનો અવસર મળે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. By Connect Gujarat Desk 06 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કોંગ્રેસને મળ્યા નવા સુકાની, ૨૪ વર્ષ બાદ બિન ગાંધી કોંગ્રેસી પ્રમુખ બન્યા મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે બે ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર વચ્ચે સીધી જ ટક્કર હતી. By Connect Gujarat 19 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ગુજરાત કોંગ્રેસના મુરતીયા માટે દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠકનો દોર શરૂ... સીઇસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ફાઇનલ થશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું આયોજન છે. By Connect Gujarat 17 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સરદાર પટેલ જન્મજયંતિ અને ઈન્દિરા ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીની પુણ્યતીથી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ By Connect Gujarat 31 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ મરહુમ અહેમદ પટેલના દિલ્હીના નિવાસ સ્થાનેથી પરિવારની સત્તાવાર વિદાય પુત્ર ફૈઝલ પટેલે ભાવનાત્મક વિડીયો શેર કર્યો, હવેથી આ બંગલામાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ રહેશે. By Connect Gujarat 07 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનાને 135વર્ષ પુર્ણ, જુઓ કેવી રીતે કરાઇ ઉજવણી By Connect Gujarat 28 Dec 2020 Share Twitter Share Whatsapp LinkedIn
Featured અંકલેશ્વર : મરહુમ સાંસદ અહેમદ પટેલની યોજાશે ઓનલાઈન શ્રદ્ધાંજલિ સભા, આપ પણ પાઠવો શ્રદ્ધાંજલિ... By Connect Gujarat 01 Dec 2020 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ : ગુલામનબી આઝાદ સહિતના નેતાઓએ ફૈઝલ પટેલને ગળે લગાવી લીધો By Connect Gujarat 28 Nov 2020 Share Twitter Share Whatsapp LinkedIn
Featured સુરત : ગુલામનબી આઝાદ સહિતના નેતાઓ મરહુમ અહમદ પટેલને અર્પણ કરશે શ્રધ્ધાસુમન By Connect Gujarat 28 Nov 2020 Share Twitter Share Whatsapp LinkedIn