Connect Gujarat

You Searched For "jamalpur"

અમદાવાદ : જમાલપુરમાં કુખ્યાત ગુનેગારના મકાન પર ફરી વળ્યું તંત્ર બુલડોઝર, ગુજસીટોક હેઠળ કાર્યવાહી...

13 Oct 2022 10:33 AM GMT
અમદાવાદ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે JCB અને બુલડોઝરથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ : જમાલપુરની મુસ્લિમ બહેનોએ PM મોદીના પૂતળાને સોનાની રાખડી બાંધી રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી

10 Aug 2022 11:35 AM GMT
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતી મુસ્લિમ બહેનોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ સોનાની રાખડી તૈયાર કરી છે

નવસારી : જમાલપુરમાં ચડ્ડી બનીયાનધારી ગેંગ ફરીથી સક્રિય,CCTVમાં થયા કેદ

4 July 2022 7:11 AM GMT
નવસારી જીલ્લાના જમાલપુરમાં આવેલ બે સોસાયટીઓમાં ચડ્ડી-બનીયાન ધારી ગેંગ સક્રિય થઈ હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

કિશન ભરવાડ હત્યા કેસ : વાંચો જમાલપુરની મસ્જિદમાંથી પોલીસને શું મળ્યું

1 Feb 2022 12:57 PM GMT
કિશન ભરવાડ મર્ડર કેસ મામલે ગુજરાત ATSની ટીમ મૌલવી ઐયુબને લઈ જમાલપુરની મસ્જિદ પર પહોંચી હતી. અમદાવાદ જમાલપુર મસ્જિદમાંથી ભડકાઉ લખાણ લખેલું પુસ્તક અને...

અમદાવાદ : જમાલપુર ફાયર સ્ટેશન ખાતે અનોખી વસ્તુ, તમે પણ જુઓ શું છે

18 April 2020 11:52 AM GMT
અમદાવાદમાંવધી રહેલા કોરોના વાયરસના દર્દીઓના કારણે સમગ્ર શહેરને સેનીટાઇઝ કરાય રહયું છેત્યારે આ કામગીરી કરતાં ફાયરબ્રિગેડના જવાનોની સલામતી માટે જમાલપુર...