ભરૂચ અંકલેશ્વર : ખરોડ નજીક ટ્રક ચાલકને આંતરી લૂંટ ચલાવી રહેલ લૂંટારુઓને પડકાર ફેંકનાર અન્ય 3 યુવાનો પણ લૂંટાયા..! ખરોડ ગામના ઓડ ફળિયામાં રહેતો કિશોરકુમાર ઓડ તેના મિત્રો અંકેશ વસાવા અને અવિચંદ ઉર્ફે લાલા વસાવા સાથે સુરતથી અંકલેશ્વર તરફ આવી રહ્યો હતો. By Connect Gujarat 16 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અંકલેશ્વરના ખરોડની અંજુમન સાર્વજનિક હાઈસ્કૂલમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો અજાણી વ્યક્તિ પીછો કરે, છેડતી કરે કે હેરાનગતિ કરે વાલીઓ કે પોલીસને તાત્કાલિક જાણ કરવા સહિતની સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું By Connect Gujarat 06 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા 5 સરકારી શાળાના 1500 વિદ્યાર્થીઓને ગણવેશનું કરાયું વિતરણ, મૂલ્યવર્ધક શિક્ષણનો કોર્સ શરૂ કરવાની જાહેરાત અંકલેશ્વરના પ્રો લાઈફ ગ્રૂપ દ્વારા વધુ એક સેવાકાર્ય કરવામાં આવ્યું છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે પ્રો લાઈફ ગ્રૂપ દ્વારા અંકલેશ્વરની 5 સરકારી શાળાના 1500 જેટલા વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું By Connect Gujarat 24 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn