Connect Gujarat

You Searched For "kutch news"

કચ્છ : સાયકલ પર પેટ્રોલિંગ કરી SPએ લોકોની સુરક્ષા માટે પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનો આપ્યો સંદેશ...

7 Nov 2023 7:09 AM GMT
જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર સાયકલ પર પેટ્રોલિંગ કરી લોકોની સુરક્ષા માટે પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનો સંદેશ આપ્યો

કચ્છ : માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે ભુજમાં યોજાયો સેવા કેમ્પ, હજારો પદયાત્રીઓએ લીધો લાભ...

17 Oct 2023 1:01 PM GMT
કેમ્પમાં આવનાર ભક્તોને ચા-નાસ્તો, બપોરે ભોજનમાં દાળ-ભાત, શાક રોટલી, પૂરી, જ્યારે બપોર બાદ ફ્રૂટ ડિશનું વિતરણ તેમજ રાત્રે ભોજનની પણ પદયાત્રીઓ માટે...

કચ્છ : અકસ્માતમાં શ્વાનને થઇ ઇજા, જુઓ વન કર્મીએ કેવી રીતે તેને ચાલતો કર્યો

24 Jan 2022 12:31 PM GMT
માંડવીના કાઠડા ગામમાં રહેતાં વનકર્મીના એક વિચારે અકસ્માતમાં ઘવાયેલાં શ્વાનને દોડતો કરી દીધો છે....

કચ્છ જિલ્લાને લઈને રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત 4,369 કરોડના ફેઝ એકના કામની મંજૂરી

18 Jan 2022 7:04 AM GMT
CM ભૂપેન્દ્ર પટેલે નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડવા માટે રૂપિયા 4,369 કરોડના ફેઝ એકના કામની મંજૂરી આપી છે.

ટોક ઓફ ધી ટાઉન : કચ્છના વિરાણી ગામે નળીયાવાળા મકાન પર ચઢ્યો "આખલો"

6 Jan 2022 9:58 AM GMT
કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વિરાણી ગામે એક બંધ મકાનના છાપરે આખલો ચઢી જતાં ગ્રામજનોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.

કચ્છ: કેટલાક સ્થળોએ જ મળી આવતા અકીક પથ્થરનું શું છે મહત્વ,જુઓ આ રિપોર્ટ

22 Dec 2021 10:48 AM GMT
દેશમાં અકીક પથ્થર માત્ર અમુક સ્થળોએ જ જોવા મળે છે જેમાં કચ્છનો સમાવેશ થાય છે ત્યારે અકીક ક્યાંથી મળે છે

કચ્છ : માંડવીમાં નિર્માણ પામી રહેલાં જહાજમાં ફરશે દુબઇનું શાહી પરિવાર

22 Dec 2021 10:05 AM GMT
વિશ્વના ધનાઢય પરિવારો પૈકીના એક દુબઇનું રાજવી પરિવાર હવે કચ્છના માંડવીમાં બનેલા લાકડાના દેશી ઢબના જહાજમાં રજાઓ માણશે.

કચ્છ : 100 વર્ષ જૂના બોરડીના ઝાડ પર હજારો ચકલીઓનો વસવાટ, જુઓ અનોખા દ્રશ્યો.

9 Dec 2021 7:07 AM GMT
કચ્છ જિલ્લાના ભુજ શહેરના આશરે 100 વર્ષથી પણ વધુ જૂના બોરડીનું ઝાડ પર 10થી 15 હજાર જેટલી ચકલીઓ વસવાટ કરે છે

કચ્છ : ભુજના દરબાર ગઢમાં ખોદાય હતી પ્રથમ ખીલી, રાજવી પરંપરા અનુસાર કરાયું ખીલી પૂજન.

8 Dec 2021 9:24 AM GMT
કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરનો આજે 474મો સ્થાપના દિવસ છે, ત્યારે આજના દિવસે ભુજની જ્યાં પ્રથમ ખીલી ખોદાઈ હતી

કચ્છ : ઐતિહાસિક શહેર ભુજનો 474મો સ્થાપના દિવસ, ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ.

8 Dec 2021 7:35 AM GMT
કચ્છ જિલ્લાનું પાટનગર એટલે ભુજ શહેર... લાખો કચ્છીઓના મનમાં ભુજના દરેક વિસ્તારો અંકિત થયેલા છે. જિલ્લા મથક ભુજનો આજે 474મો સ્થાપના દિવસ છે

કરછ: લોકોને હસાવનાર આ ઠીંગડો પરિવાર હાલ બેરોજગારીથી રડે છે, જુઓ વામન પરિવારની વિપરીત પરિસ્થિતી

3 Dec 2021 6:52 AM GMT
પરિવારમાં બે ભાઈઓ પોતાની બે બહેનો અને 90 વર્ષીય માતા પિતાની સેવા કરવા વિવિધ પ્રકારના કામ કરી ચૂક્યા છે

કચ્છ: CM ભુપેન્દ્ર પટેલ સાથે પણ છેતરપિંડી ! કમલમ ફ્રૂટને બદલે કેળાથી રજત તુલા કરાય ?

11 Nov 2021 9:43 AM GMT
કમલમના બોક્સ હોંશે હોંશે ખોલતાં તેમાંથી કિંમતી કમલમ ફ્રુટના બદલે સસ્તા ભાવના કેળા નીકળી પડ્યા