સુરતસુરત : કેનાલમાં ભંગાણ થતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં, પૂર જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોને થયું નુકસાન સુરતમાં માંડવીના ઉશ્કેર નજીક આવેલી કેનાલમાં મોટું ભંગાણ થયું છે. કેનાલના ભંગાણના કારણે પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યા છે. જેનાથી ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવના છે. By Connect Gujarat Desk 05 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતદીપડાને કેદની સજા..! : સુરત-માંડવીથી પકડાયેલ દીપડો ઝંખવાવ રિહેબિલિટેશન સેન્ટરમાં “પ્રથમ કેદી” બન્યો… સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે, જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છે By Connect Gujarat Desk 14 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ : બિલિયા ગામે આસોસુદ ચૌદશની રાત્રીએ સવાસો દીવડાની 225 માંડવી ઘૂમતા અલૌકિક વાતાવરણ સર્જાયું... બિલિયા ગામ ખાતે ચૌદશની રાત્રે સવાસો દીવડાની 225 ગરબાની માંડવી એક સાથે ચાચર ચોકમાં ઘૂમતા અલૌકિક વાતાવરણ સર્જાયું હતું. By Connect Gujarat 28 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : PM મોદીને જન્મદિવસની અનોખી ભેટ, માંડવીના 3 કારીગરોએ ગાંધીનગર ખાતે બનાવ્યું અનોખુ રેત શિલ્પ... PM નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે By Connect Gujarat 15 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : માંડવીના તડકેશ્વર ગામ નજીક એક જ ગામના ત્રણ યુવકોને ડમ્પરચાલકે કચડ્યા, ત્રણેયના ઘટના સ્થળે જ મોત સુરત જિલ્લામાં વધુ એકવાર કાળમુખા ડમ્પરે અકસ્માત સર્જી ત્રણ લોકોનો જીવ લીધો છે. By Connect Gujarat 13 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : માંડવીના બ્રેઇન ડેડ વ્યક્તિનું જયાબેન મોદી હોસ્પીટલમાં અંગદાન, 3થી 4 લોકોને મળશે નવજીવન... ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ ખાતે 42 વર્ષીય બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 23 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત:માંડવીના પિપરિયા ગામે અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ, ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યું પ્રસ્થાન સુરત જિલ્લાના માંડવીના પીપરીયા ગામે અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ગુજરાત સહીત પાંચ રાજ્યના અશ્વો પ્રેમીઓએ ભાગ લીધો હતો By Connect Gujarat 12 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: માંડવીના વદેશિયા ગામનો વિકાસ અટકી ગયો, સરપંચની ચૂંટણી ન થતા કારભાર વહીવટદારની પાસે વદેશિયા ગામનો વિકાસ અટકી ગયો છે.છેલ્લા ૧૧ મહિનાથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા ગ્રામજનોને વહીવટી કામમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. By Connect Gujarat 09 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: માંડવીના ઉશ્કેર ગામે 1 કિલોથી વધુના સોનાની લૂંટ, માત્ર 5 જ કલાકમાં પોલીસે આરોપીઓને દબોચી લીધા સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામે રાત્રીના 3 વાગ્યે બુકાનીધરીઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. By Connect Gujarat 12 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn