અંકલેશ્વર: પીરામણમાં સોસાયટી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-2નું સમાપન,આગેવાનોએ આપી હાજરી
અંકલેશ્વરમાં સોસાયટી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 2ની ફાઇનલ મેચમાં મુખ્ય અતિથિ તરીકે ફૈસલ એહમદ પટેલ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઈ જ્યારે યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા દ્વારા રનર્સ અપ ટીમને ટ્રોફી અપાઈ