Connect Gujarat

You Searched For "Police action"

અમદાવાદ: રથયાત્રા પૂર્વે પોલીસ એક્ષનમાં, 14 અસામાજિક તત્વોની કરવામાં આવી અટકાયત

18 May 2023 12:25 PM GMT
રથયાત્રા દરમ્યાન કાયદો આને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે એ માટે પોલીસ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે

ભરૂચ : તાંત્રિકે 5 વર્ષીય બાળકી સાથે અડપલા કરતાં લોકોએ ઢીબી નાખ્યો, પોસ્કો એક્ટ હેઠળ પોલીસની કાર્યવાહી...

29 April 2023 4:32 PM GMT
તાંત્રિકે 5 વર્ષીય બાળકી સાથે કર્યા શારીરિક અડપલાભેગા થયેલા લોકોએ તાંત્રિક અને તેની પત્નીને ઢીબીઅપહરણ અને પોસ્કો એકટ હેઠળ પોલીસની કાર્યવાહીમળતી માહિતી...

ભરૂચ : તહેવારો પૂર્વે પોલીસની કાર્યવાહી, પાસા હેઠળ 12 આરોપીને રાજ્યની વિવિધ જેલના હવાલે કર્યા

3 March 2023 4:52 PM GMT
તહેવારો પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સજ્જઅસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ આરોપીઓ વિરૂધ્ધ તવાઈ12 જેટલા અસામાજિક તત્વોને PASA હેઠળ જેલ ભેગા...

સુરત : અ’સામાજિક તત્વો દ્વારા રાત્રિ દરમ્યાન થતી ગુનાખોરીને ડામવા પોલીસ એક્શનમાં…

2 Feb 2023 12:19 PM GMT
સુરત શહેરમાં રાત્રી દરમ્યાન અસામાજિક તત્વો દ્વારા રોડ પર થતી ગુનાખોરીને અટકાવવા પોલીસ એક્શનમાં આવી છે.

અમદાવાદ: 31 ડિસેમ્બરની ડ્રગ્સ પાર્ટી અટકાવવા પોલીસ એક્શનમાં, વાંચો શું બનાવ્યો પ્લાન

22 Dec 2022 6:01 AM GMT
અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સનું ચલણ એટલી હદે વધી ગયું છે કે હવે બિલાડીની ટોપની જેમ પેડલર્સ ફૂટી નીકળ્યા છે. જે યુવાઓ એમડી ડ્રગ્સનો નશો કરે છે,

સુરત : અ'સામાજિક તત્વો સામે પોલિસની કાર્યવાહી, હથિયારો સહિત કરી 120 ઇસમોની ધરપકડ

15 Dec 2022 3:56 PM GMT
અસામાજિક તત્વો સામે પોલિસ દ્વારા કાર્યવાહી કરાયપાંડેસરાના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગહથિયારો, વાહનો સને અસામાજિક તત્વોની અટકાયતસુરત શહેરના...

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ભગવાન અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન,પોલીસ કાર્યવાહીની કવાયત

27 Jan 2022 10:27 AM GMT
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની સુંદરતા અને એક્ટિંગને લઇને ચર્ચામાં રહેતી હોય છે

અમદાવાદ: કોરોનાના કેસોની સંખ્યાએ ફરી ગતિ પકડી; માસ્ક વગર ફરતા લોકો સામે પોલીસની કાર્યવાહી

14 Nov 2021 6:34 AM GMT
દિવાળીના તહેવારમાં સરકાર દ્વારા જે પ્રમાણે છૂટછાટ આપવામાં આવી અને લોકો બેખોફ બન્યા હતા.