દેશ 'રાહુલ ગાંધી શ્રેષ્ઠ ફિનિશર છે..' વાંચો રાજનાથ સિંહે કોંગ્રેસના નેતાની સરખામણી MS ધોની સાથે કેમ કરી..! લોકસભા ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. સાથે જ દેશમાં આઈપીએલ પણ રમાઈ રહી છે. By Connect Gujarat 07 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા 8 જાન્યુઆરીએ બ્રિટન જવા રવાના થશે રાજનાથ સિંહ, 22 વર્ષમાં પહેલીવાર ભારતીય રક્ષા મંત્રી જશે આ મુલાકાતે..! રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમવારથી બ્રિટનના ત્રણ દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે દ્વિપક્ષીય ભાગીદારી માટે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. By Connect Gujarat 07 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ સમુદ્ર તટમાંથી પણ શોધી કાઢીશું..!, રક્ષા મંત્રી રાજનાથ સિંહે દરિયાઈ જહાજ પર ડ્રોન હુમલા પર આપી આકરી પ્રતિક્રિયા..! હિંદ મહાસાગરમાં ભારતની તાકાત વધુ વધી છે. INS ઇમ્ફાલ ચીન અને પાકિસ્તાનને પડકારવા માટે તૈયાર છે. By Connect Gujarat 26 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રાજસ્થાનમાં CM માટે રાજનાથ સહિત 3 નિરીક્ષકોની નિમણૂક,10 ડિસેમ્બરે વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ શકે છે રાજસ્થાનમાં સીએમના નામની જાહેરાતની અટકળો વચ્ચે દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. By Connect Gujarat 08 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દેશમાં નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, 'વસુધૈવ કુટુંબકમ’ની થીમ પર ઉજવવામાં આવ્યો યોગ દિવસ દેશમાં આજે નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે તેની થીમ 'વસુધૈવ કુટુંબકમ માટે યોગ' રાખવામાં આવી છે. By Connect Gujarat 21 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ 'હલ્દીઘાટી હોય કે ગલવાન ઘાટી, ભારતનું માથું હંમેશા ઊંચું રહ્યું છે અને રહેશે : રાજનાથ સિંહ રાજનાથે સિંહે કહ્યું કે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે વાત કરી. By Connect Gujarat 15 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ આવતા મહિને બેંગલુરુમાં યોજાશે એરો ઈન્ડિયા શો, રાજનાથે કહ્યું- મેક ઇન ઈન્ડિયા માત્ર ભારત માટે જ નથી.! એરો ઈન્ડિયા શો-2023 નું આયોજન બેંગલુરુમાં 13 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવશે. રક્ષા મંત્રાલયે સોમવારે આની જાહેરાત કરી હતી. By Connect Gujarat 09 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: કેવડીયા ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક, રક્ષામંત્રી રાજનાથસિંહ રહ્યા ઉપસ્થિત કેવડીયા કોલોની ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક, રક્ષામંત્રી રાજનાથસિંહ,સી.એમ.વિજય રૂપાણી રહ્યા ઉપસ્થિત. By Connect Gujarat 02 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn