Connect Gujarat

You Searched For "Rath Yatra"

પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા : ભરૂચના ફુરજા વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા યોજાયો રથયાત્રા મહોત્સવ...

20 Jun 2023 2:55 PM GMT
250 વર્ષથી સમસ્ત ભોઈ પંચ દ્વારા યોજાતી રથયાત્રાફુરજા વિસ્તારમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળીઢોલ શરણાઈના સુરો વચ્ચે ભજનોની રમઝટ છવાયપુરી પછીની સૌથી...

અમદાવાદ: પોલીસે રથયાત્રાના રૂટ પર થ્રી ડી મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો,જુઓ શું હોય છે આ ટેકનોલોજી

20 Jun 2023 10:04 AM GMT
ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વર્ષે પ્રથમ વખત થ્રી ડી મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો અને રથયાત્રાનારૂટ પર નજર રાખી હતી

ભરૂચ:આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રા નિકળી,આગેવાનોએ કરાવ્યુ પ્રસ્થાન

20 Jun 2023 9:39 AM GMT
ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી આગેવાનોના હસ્તે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો

અંકલેશ્વર: ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટયુ,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

20 Jun 2023 8:26 AM GMT
અંકલેશ્વરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

અમદાવાદ: 146મી રથયાત્રાનો પ્રારંભ,CM ભુપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ

20 Jun 2023 3:25 AM GMT
અમદાવાદમા આજરોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું

વડોદરા : રામ નવમીની યાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ નિર્વિઘ્ને રથયાત્રા નીકળે તે માટે પોલીસ તંત્ર સજ્જ

19 Jun 2023 11:46 AM GMT
આવતીકાલે તા. 20 જૂનના રોજ વડોદરા શહેરમાં નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસે લોખંડી બંદોબસ્તનું આયોજન કર્યું છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદી રૂપે આપવામાં આવે છે કાળી રોટી અને ધોળી દાળ, શું છે આ કાળી રોટી અને ધોળી દાળ…… જાણો તેના મહત્વ વિષે.

19 Jun 2023 9:42 AM GMT
ગુજરાતમાં દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે. આ વખતે ભગવાનની 146મી રથયાત્રા યોજવા જઇ રહી છે.

ભાવનગર: રથયાત્રા પૂર્વે રેન્જ આઈ.જી ગૌતમ પરમાર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની કરવામાં આવી સમીક્ષા

19 Jun 2023 7:51 AM GMT
દેશની ત્રીજા અને ગુજરાતની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર ખાતે આયોજન થઈ છે

ભરૂચ : રથયાત્રાના દર્શનાર્થે પધારતા ભક્તોને ઇસ્કોન મંદિર-GIDC દ્વારા “સાંઠા પ્રસાદ” વિતરણ કરાશે...

18 Jun 2023 12:46 PM GMT
ઐતિહાસિક નગરી ભરૂચમાંથી નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને GIDC વિસ્તાર સ્થિત શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ-ઇસ્કોન દ્વારા તમામ...

ગુજરાતની બીજા ક્રમની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં, તૈયારીઓને અંતિમ ઓપ...

18 Jun 2023 11:20 AM GMT
આગામી અષાઢી બીજ એટલે તા. 20 જૂનના રોજ દેશની ત્રીજા અને રાજ્યની બીજા ક્રમની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે

ગોધરા ખાતે રથયાત્રાને અનુલક્ષીને પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું

17 Jun 2023 3:09 PM GMT
પંચમહાલ જીલ્લામા આગામી અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રાને લઈને પોલીસ વિભાગ સજ્જ બન્યુ છે. જેના લઈને જે વિસ્તારમાથી રથયાત્રા નીકળવાની છે. તે...

ભરૂચ : રથયાત્રા અને બકરી ઈદ પૂર્વે એ’ ડિવિઝન પોલીસ મથકે યોજાય શાંતિ સમિતિની બેઠક...

11 Jun 2023 1:25 PM GMT
રથયાત્રા અને બકરી ઈદ પૂર્વે શાંતિ સમિતિની બેઠકએ’ ડિવિઝન પોલીસ મથકે મળી શાંતિ સમિતિની બેઠકહિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત ભરૂચ શહેરમાં...