Connect Gujarat

You Searched For "Rickshaw driver"

સુરત: રિક્ષા ડ્રાઇવર 'ઘ કેરલા સ્ટોરી' ફિલ્મ જોવા જનારા પરિવાર પાસેથી રિક્ષાભાડુ વસૂલ્યા વિના થિયેટર સુધી લઈ જશે

12 May 2023 7:54 AM GMT
સુરતનો એક રિક્ષા ડ્રાઇવર ફિલ્મ નિહળવા જનારા પરિવાર પાસેથી રિક્ષા ભાડુ વસૂલ્યા વિના થિયેટર સુધી લઈ જશે અને પરત મૂકી પણ જશે.

ગીરસોમનાથ: રિક્સા ચાલકે આફ્રિકાથી આવેલ મહિલાની બેગની કરી ચોરી,પોલીસે ગણતરીના સમયમાં કરી ધરપકડ

7 Feb 2023 6:50 AM GMT
આફ્રિકાથી આવેલ મહિલાના સોનાના દાગીનાની બેગની રીક્ષા ચાલકે ચોરી કરી પોલીસ સીસીટીવીના આધારે રિક્સા ચાલકને ઝડપી પાડયો

રિક્ષાચાલકે બરાબરની મારી પલટી ! કેજરીવાલ સાથે ભોજન પણ લીધું અને કેસરી ટોપી ધારણ કરી PM મોદીની સભામાં પણ જોડાયો

30 Sep 2022 11:03 AM GMT
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંદેભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદ મેટ્રો રેલના ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. વસ્ત્રાપુર ખાતે...

સુરત: પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર રિક્ષા ચાલકે કર્યો હુમલો, રિક્ષા સરખી ચલાવવાનું કહેતા લાકડાના ફટકા માર્યા

20 Sep 2022 9:01 AM GMT
સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા પર રિક્સા ચાલકે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.

વડોદરા : રિક્ષાચાલકનો સેવાયજ્ઞ, 'ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ' થકી 500થી વધુ લોકોના જીવ બચાવ્યા...

24 Aug 2022 7:45 AM GMT
સંસ્કારી નગરી વડોદરા શહેરના અક્ષરચોક વિસ્તારમાં રહેતા રિક્ષાચાલકે ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ શરૂ કરી

અમદાવાદ : રીક્ષા ચાલકની "પ્રામાણિકતા", NRI મહિલાનો આઇફોન અને પર્સ પરત કર્યું...

14 Aug 2022 7:20 AM GMT
આજના બેઈમાન જમાનામાં હજી ઘણા લોકોએ ઈમાનદારીને જીવતી રાખી છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે

અમદાવાદ : 15 વર્ષના કિશોર સાથે રીક્ષા ચાલકે કર્યું ન કરવાનું કૃત્ય, થયો જેલ ભેગો...

28 March 2022 2:59 PM GMT
બાપુનગર વિસ્તારમાં રીક્ષા ચાલકે કર્યું કૃત્ય માનસિક અસ્થિર કિશોર સાથે કર્યું જધન્ય કૃત્ય જધન્ય કૃત્ય કરનારની પોલીસે કરી ધરપકડ