Connect Gujarat

You Searched For "Rishi Sunak"

US જનારા લોકોને ઋષિ સુનકે આપ્યો મોટો ઝટકો, ઈમિગ્રેશન રેટ ઘટાડવા લીધો મહત્વનો નિર્ણય.....

5 Dec 2023 6:12 AM GMT
નવા નિયમો હેઠળ હેલ્થ વિઝા પર બ્રિટન આવતા ડોક્ટરો હવે તેમના પરિવારના કોઈ સભ્યને તેમની સાથે લાવી શકશે નહીં.

G-20 સમિટના સૌથી ધનિક વ્યકતી છે ભારતના જમાઈરાજા, અમીરોની યાદીમાં સુનક 222માં સ્થાને, જાણો કુલ સંપતિ.....

10 Sep 2023 8:45 AM GMT
બ્રિટિશ PM ઋષિ સુનક હાલમાં G-20 સમિટ માટે ભારતમાં છે. રવિવારે તેમના પત્ની સાથે અક્ષરધામ મંદિરમાં દર્શન કરવા પહોચ્યા હતા.

બ્રિટિશના PM ઋષિ સુનક પત્ની અક્ષતા સાથે અક્ષરધામ પહોંચ્યા.!

10 Sep 2023 3:06 AM GMT
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક રવિવારે વહેલી સવારે અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા.

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક રામકથામાં જોડાયા, જય શ્રી રામના નારા લગાવીને કહ્યું – અહી હું પીએમ નહિ, હિંદુ તરીકે આવ્યો છું

16 Aug 2023 7:50 AM GMT
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે મંગળવારે મોરારી બાપુની રામકથામાં હાજરી આપી હતી. આ રામકથા યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં થઈ રહી છે.

બ્રિટનના એશિયન અમીરોની યાદીમાં ઋષિ સુનક અને અક્ષતા 17મા નંબરે, જાણો કયો ભારતીય પરિવાર ટોપ પર છે?

25 Nov 2022 8:18 AM GMT
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને બ્રિટનમાં 'એશિયન રિચ લિસ્ટ 2022'માં સામેલ કરવામાં આવ્યા છે.

PM મોદીએ બાલીમાં મેન્ગ્રોવ જંગલની મુલાકાત લીધી, રોપાઓ વાવ્યા; આજે આઠ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક

16 Nov 2022 5:36 AM GMT
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વના અન્ય નેતાઓએ બુધવારે બાલીમાં તમન હુતાન રાયા મેન્ગ્રોવ જંગલની મુલાકાત લીધી હતી.

Rishi Sunak-Ashish Nehra : 'યુકેના પીએમ બનવા બદલ નેહરાજીને અભિનંદન', જુઓ ટ્વિટર થયેલ જબરદસ્ત વાયરલ મીમ્સ.!

25 Oct 2022 11:22 AM GMT
ભારતીય મૂળના ઋષિ સુનક ઈતિહાસ રચવા જઈ રહ્યા છે અને તેઓ યુનાઈટેડ કિંગડમના આગામી વડાપ્રધાન બનશે. ભારતમાં દિવાળીની ઉજવણી થઈ રહી હતી

200 વર્ષના ઈતિહાસમાં ઋષિ સુનક યુકેના સૌથી યુવા PM બન્યા, કિંગ ચાર્લ્સ ત્રીજા સાથે મુલાકાત

25 Oct 2022 9:54 AM GMT
વાઇબ્રન્ટ બ્રિજ અને અભૂતપૂર્વ સીમાચિહ્ન તરીકે ઓળખાતા ઋષિ સુનક બ્રિટનના ભારતીય મૂળના પ્રથમ વડાપ્રધાન બન્યા છે.

ઋષિ સુનક બન્યાં બ્રિટનના પ્રધાનમંત્રી, 28 ઓક્ટોબરે લેશે શપથ

24 Oct 2022 1:39 PM GMT
ચૂંટણીના નવા નિયમ અનુસાર, વડાપ્રધાન બનવા માટે 100થી વધુ સાંસદોનું સમર્થન હોવું જરૂરી હોય છે. ત્યારે સુનકને 200 સાંસદોનું સમર્થન મળતા તેઓ વડાપ્રધાન...

પીએમ પદની રેસમાં ઋષિ સુનક પાછળ, જીત માટે ભારતીય મૂળના લોકોએ હવન સહિત અનેક પ્રયાસો શરૂ કર્યા

9 Aug 2022 8:42 AM GMT
બ્રિટનના વડાપ્રધાન પદની રેસમાં સામેલ પૂર્વ વિદેશ મંત્રી ઋષિ સુનકની જીત માટે ભારતીય લોકો તમામ પ્રયાસો કરી રહ્યા છે.

ઋષિ સુનક-લિઝ ટ્રસ ડિબેટ વચ્ચે એન્કર બેહોશ, થોડીવાર માટે ડિબેટ રોકવી પડી

28 July 2022 4:31 AM GMT
બ્રિટનમાં આગામી વડાપ્રધાન પદના દાવેદાર રિશી સુનક અને લિઝ ટ્રસ વચ્ચે 24 કલાકમાં બીજી લાઇવ ટીવી ડિબેટના લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન એન્કર પડી ભાંગી હતી