ભરૂચભરૂચ: દક્ષિણ આફ્રિકામાં સર્જાયેલ ગોઝારા માર્ગ અકસ્માતમાં ત્રાલસા કોઠી ગામના 3 યુવાનોના મોત, કારમાં જ થયા ભડથુ ભરૂચના ત્રાલસા કોઠી ગામના યુવાનો શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા By Connect Gujarat Desk 08 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાસાઉથ આફ્રિકામાં એક મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત દક્ષિણ આફ્રિકામાં એક ગેરકાયદેસર ખાણમાં 100 શ્રમિકોના મોતની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. ખાણમાં ફસાયેલા આ કામદારો ઘણા મહિનાઓથી ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હતા. By Connect Gujarat Desk 14 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સદક્ષિણ આફ્રિકાએ કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 10 વિકેટથી હરાવ્યું દક્ષિણ આફ્રિકાએ કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 10 વિકેટથી હરાવ્યું છે. આ સાથે આફ્રિકાએ ટેસ્ટ સીરિઝ 2-0થી કબજે કરી લીધી છે. આફ્રિકાને By Connect Gujarat Desk 07 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશપાકિસ્તાનને હરાવીને દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં કર્યો પ્રવેશ દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવ્યું. સેન્ચુરિયનમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ રોમાંચક વિજય નોંધાવ્યો હતો. By Connect Gujarat Desk 29 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: દક્ષિણ આફ્રિકાના મોઝામ્બિકમાં હિંસા- લૂંટફાટ, સિતપોણ ગામે રહેતા પરિવારજનો ચિંતાતુર દક્ષિણ આફ્રિકાની પાડોશમાં આવેલાં મોઝામ્બિકમાં કોર્ટના ચુકાદા બાદ ફાટી નીકળેલી રાજકીય હિંસાનો સૌથી વધુ ભોગ ગુજરાતીઓ બન્યાં છે. By Connect Gujarat Desk 27 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સચોથી T20માં ભારતે સાઉથ આફ્રિકાને 135 રનના વિશાળ અંતરથી હરાવ્યું, સંજુ- તિલક વર્માની સદી ! ચોથી T20માં ભારતે સાઉથ આફ્રિકાને 135 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. T-20માં સાઉથ આફ્રિકાની આ સૌથી મોટી હાર છે ભારત તરફથી તિલક વર્મા અને સંજુ સેમસને સદી ફટકારી By Connect Gujarat Desk 16 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સભારતે ત્રીજી T20માં સાઉથ આફ્રિકાને 11 રને હરાવ્યું, તિલક વર્માની સેન્ચુરી ભારતે ત્રીજી T20માં સાઉથ આફ્રિકાને 11 રને હરાવ્યું હતું. સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. By Connect Gujarat Desk 14 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સમહિલા T-20 વર્લ્ડ કપ: ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ફાઈનલ મુકાબલો મહિલા T-20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ સાથે જ વુમન્સ T20 વર્લ્ડ કપમાં નવી ચેમ્પિયન મળશે. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ By Connect Gujarat Desk 20 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સઆફગઘાનિસ્તાને સાઉથ આફ્રિકા સામે વન ડે સિરીઝ જીતી ઇતિહાસ રચ્યો Featured | સ્પોર્ટ્સ | સમાચાર, અફઘાનિસ્તાને શુક્રવારે સતત બીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને શ્રેણી જીતી લીધી હતી. શારજાહમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે By Connect Gujarat Desk 22 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn