સુરતસુરત : હીરા ઉદ્યોગની મંદીમાં રત્નકલાકારો માટે મદદની સુવાસ પ્રસરાવતું ડાયમંડ વર્કર યુનિયન,એક લાખ ચોપડાનું કર્યું નિઃશુલ્ક વિતરણ ડાયમંડ વર્કર યુનિયન અને રત્નકલાકાર વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી 10 હજાર જેટલા રત્નકલાકારોના બાળકોને 1 લાખ જેટલા ચોપડા વિતરણ તેમજ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. By Connect Gujarat Desk 03 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : રાજ્ય સરકારે બેરોજગાર રત્નકલાકારો માટે જાહેર કરેલી સહાયથી અસંતોષ, ડાયમંડ વર્કર યુનિયને સીએમને લખ્યો પત્ર રત્નકલાકારો બેરોજગાર બનતા આપઘાતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે,તો રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય જાહેર કરવામાં આવતા ડાયમંડ વર્કર યુનિયને અસંતોષ વ્યક્ત કર્યો By Connect Gujarat Desk 27 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત આપઘાત રોકવા ડાયમંડ વર્કર યુનિયને શરૂ કરેલા હેલ્પલાઇન નંબર પર 4 દિવસમાં જ આવ્યા 800 જેટલા કોલ્સ રત્ન કલાકારો માટે એક મેસેજ પણ આપવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, હે રત્ન કલાકારો આપઘાત ન કરો અમારો સંપર્ક કરો” જેના થકી છેલ્લા 4 દિવસમાં ડાયમંડ વર્કર યુનિયનને 800 જેટલા ફોન કોલ આવ્યા By Connect Gujarat 20 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરત“હે રત્ન કલાકારો આપઘાત ન કરો, અમને એક ફોન કરો” : સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરાયો. સરકારમાં પણ આર્થિક મદદ માટે રત્ન કલાકારોએ અનેક રજૂઆત કરી છે. તેમ છતાં પરિણામ શૂન્ય આવતા આખરે સુરત ડાયમંડ વર્કર યુનિયને આપઘાત અટકાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો By Connect Gujarat 16 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ઓનલાઈન ટ્રેડિંગ પર હીરા ઉદ્યોગને 2 ટકા ડ્યુટી, હીરા ઉદ્યોગકારોને અસર... કોરોના કાળમાં દરમ્યાન દેશમાં હીરાની ઓનલાઈન ટ્રેડિંગ પર લાગતી 2 ટકાની ડ્યુટીના કારણે છેલ્લાં દોઢ વર્ષથી આ ઉદ્યોગને મોટી અસર થઈ છે. By Connect Gujarat 23 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : હીરાઉદ્યોગમાં તેજીનો માહોલ, ઓવરટાઈમનું વળતર નહીં મળતા રત્નકલાકારોએ પાઠવ્યું આવેદન રત્નકલાકારો પાસે ઓવરટાઈમ સાથે કામ લેવામાં આવી રહ્યું છે. પરંતુ રત્ન કલાકારોને ઓવરટાઈમનું યોગ્ય વળતર-બોનસ અને વતન જવા માટે બસ ફાળવવામાં નહીં આવતા By Connect Gujarat 21 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn