Connect Gujarat

You Searched For "tapi"

ભરૂચ : છેલ્લા 2 વર્ષથી ફરાર તાપી-વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હાનો આરોપી SOG પોલીસના હાથે ઝડપાયો...

3 April 2024 9:01 AM GMT
SOG પોલીસે છેલ્લા 2 વર્ષથી તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાપી : રૂ. 3 લાખમાં સોપારી આપી સાથી આરોપીઓ સાથે મળી સાવકા ભાઈએ જ કરી ભાઈની હત્યા...

12 Sep 2023 12:08 PM GMT
ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામના જંગલ વિસ્તારમાંથી 23 વર્ષીય યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો

તાપી : નદી પાણીમાંથી એક સાથે 2 નનામી લઈ જવા પાથરડા ગામના લોકો બન્યા મજબૂર...

2 Sep 2023 10:35 AM GMT
ગતરોજ તાપી જિલ્લાના પાથરડા ગામના કોટવાળીયા ફળિયામાં રહેતા પિતા અને પુત્રીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું

તાપી : મીંઢોળા નદી પર હાઈ લેવલ બ્રિજ વચ્ચે સ્લેબ ધરાશાયી, શિક્ષાત્મક પગલાં ભરવા રાજ્ય સરકારની કાર્યવાહી...

14 Jun 2023 4:41 PM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં મીંઢોળા નદી પરના હાઈ લેવલ બ્રીજનો વચ્ચેનો સ્લેબ તૂટી જવાની ઘટના અંગે જવાબદારો સામે કડક...

તાપી : ઓરિસ્સાથી અમદાવાદ લઈ જવાતો ગાંજાનો જથ્થો મહારાષ્ટ્ર બોર્ડર પર જપ્ત, 6 લોકોની ધરપકડ...

20 Feb 2023 2:12 PM GMT
તાપી જિલ્લાની પોલીસ ટીમને મળતા 573 કિલોના ગાંજાના જથ્થા સાથે પંજાબ પાસિંગની ટ્રકને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા તાપીના ઉચ્છલ નજીક બેડકી નાકા...

તાપી : લાકડાના પૈસાની ભાગબટાઈમાં કૌટુંબિક દોહિત્રએ કરી આધેડની હત્યા, સેલવાસ નજીકથી હત્યારો ઝડપાયો...

11 Feb 2023 11:06 AM GMT
વ્યારા તાલુકાના વીરપુર ગામે લાકડાના પૈસાની ભાગબટાઈના કારણે 50 વર્ષીય આધેડની કૌટુંબિક દોહિત્રએ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી.

તાપી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી-કૃષિ પરિસંવાદ યોજાયો

11 Jan 2023 12:36 PM GMT
વ્યારા ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

તાપી : 31st ડિસેમ્બરની ઉજવણી પૂર્વે પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરાય, મહારાષ્ટ્રમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગ...

30 Dec 2022 1:08 PM GMT
ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલ તાપી જિલ્લામાં 31st ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું.

તાપી : જો, એક સાથે કોરોનાના 100 દર્દીઓ પણ આવે તો કોઈ સમસ્યા નહીં સર્જાય, જુઓ કેવી છે તંત્રની કામગીરી..!

23 Dec 2022 11:40 AM GMT
હાલ ચીનમાં હચમચાવી રહેલ કોવિડના નવા વેરિયન્ટને પહોચી વળવા તાપી જિલ્લા વહીવટી તંત્ર તૈયારીમાં લાગી ગયું છે.

તાપી : વન્ય પ્રાણીના શિકાર કરવા નીકળેલી ટોળકીને પોલીસે દબોચી લીધી, હાથ બનાવટની બંદૂક જપ્ત...

7 Dec 2022 7:13 AM GMT
તાપી જિલ્લા એસઓજી પોલીસે ડોલવણ તાલુકાના આરક્ષિત જંગલ વિસ્તારમાંથી શિકારી ટોળકીને દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આવતીકાલે રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટે ચૂંટણી કમિશન સજ્જ…

30 Nov 2022 12:01 PM GMT
તા. 1 ડિસમ્બરના રોજ યોજાશે પ્રથમ તબક્કાનું મતદાન, શાંતિપૂર્ણ મહોલમાં મતદાન થાય તે માટે તંત્ર બન્યું સજ્જ

સુરત:તાપીના પૂર સમયે PM નરેન્દ્રમોદી ઘુંટણસમા પાણીમાં ઊભા રહી અધિકારીઓને માર્ગદર્શન આપતા હતા: રૂપાલા

26 Nov 2022 8:17 AM GMT
કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સુરતમાં ભાજપની જનસભા સંબોધી હતી અને તેમના આગવા અંદાજમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા