Home > TeamIndia
You Searched For "TeamIndia"
IND vs SA : ભારતીય ટીમ બેંગલુરુથી સાઉથ આફ્રિકા માટે રવાના, ઈતિહાસ રચવાની શાનદાર તક
6 Dec 2023 7:43 AM GMTભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચો, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે
આ ભારતીય ખેલાડી મારા 400 અને 501 રનનો રેકોર્ડ તોડશે: બ્રાઇન લારા
6 Dec 2023 7:36 AM GMTબ્રાયન લારાએ મોટી ભવિષ્યવાણી કરી અને કહ્યું કે તેને લાગે છે કે, ગિલ તેની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ તોડી શકે છે.
વેસ્ટ ઈન્ડીઝ સામે ભારતની T20 ટીમની જાહેરાત:હાર્દિક પંડ્યા કેપ્ટન
6 July 2023 8:11 AM GMT3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર રમાનાર પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
વન ડે વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર, ભારત અને પાકિસ્તાન 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ
27 Jun 2023 9:37 AM GMTક્રિકેટ મહાકુંભની શરૂઆત 5 ઓક્ટોબરે અમદાવાદમાં ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ સાથે થશે જ્યારે ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદ સ્ટેડિયમમાં રમાશે.
ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમની જાહેરાત કરી,રહાણે ટીમમાં પરત ફર્યો
25 April 2023 9:25 AM GMTWTCની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર 7 થી 11 જૂન દરમિયાન યોજાવાની છે.
IND vs SL : કેપ્ટન રોહિતે કહ્યું- T20માંથી નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી..!
9 Jan 2023 12:33 PM GMTભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે સીરીઝ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોહિત શર્માએ કહ્યું છે કે ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો તેનો કોઈ ઈરાદો નથી.
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી T20, ઇજાગ્રસ્ત સંજુ સેમસન બહાર
5 Jan 2023 7:02 AM GMTટીમ ઈન્ડિયા પ્રથમ મેચ જીતીને સીરીઝમાં 1-0થી આગળ છે. જો ભારત બીજી મેચ જીતશે તો શ્રીલંકા સામેની આ ચોથી દ્વિપક્ષીય સીરીઝ જીતશે.
INDvsBAN : વિરાટ અને ઇશાન કિશને બાંગ્લાદેશીઓને હંફાવ્યા, બાંગ્લાદેશને 410 રનનો ટાર્ગેટ આપ્યો
10 Dec 2022 10:06 AM GMTઈશાન કિશને પોતાની પહેલી સેન્ચુરીને વધુ યાદગાર બનાવતા તેણે સેન્ચુરીને ડબલ સેન્ચુરીમાં કનવર્ટ કરી હતી અને માત્ર 126 બોલમાં ડબલ સેન્ચુરી ફટકારી
પાણીની બોટલ પર ધોનીની તસવીર જોઈને ચોંકી ગયો વિરાટ, સોશિયલ મીડિયા પર શેર કર્યો અને કહ્યું- માહી દરેક જગ્યાએ છે
21 Nov 2022 8:52 AM GMTભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની મિત્રતા જાણીતી છે. કોહલીએ ધોનીને તેની સફળતા પાછળનું કારણ પણ જણાવ્યું.
શુભમલ ગિલ વન-ડેમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 500 રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો
6 Oct 2022 5:11 PM GMTશુભમલ ગિલ વન-ડેમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 500 રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો
T-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલીયા જવા રવાના, પાકિસ્તાન સામે પ્રથમ મેચ
6 Oct 2022 9:58 AM GMT28 દિવસના ક્રિકેટના આ મહાકુંભમાં ભાગ લેવા માટે ટીમ ઈન્ડિયા ગઈકાલે મોડી રાત્રે કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં રવાના થઈ ગઈ છે
કિંગ કોહલી ફરી વિરાટ અંદાજમાં: સદી ફટકાર્યા બાદ આલોચકોને આપ્યો જવાબ
9 Sep 2022 6:22 AM GMTકિંગ કોહલીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી 23 નવેમ્બર 2019ના રોજ બાંગ્લાદેશ સામે ફટકારી હતી