ભરૂચ ભરૂચ : મોડીફાઇડ સાયલેન્સરવાળા ટુ વ્હીલરો તેમજ બ્લેક ફિલ્મવાળી કારના ચાલકો સામે ટ્રાફિક પોલિસે તવાઈ બોલાવી... ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોડીફાઇડ સાયલેન્સરવાળા ટુ વ્હીલરો By Connect Gujarat Desk 25 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, ઉત્તરાયણને ધ્યાનમાં રાખી ટુ-વ્હીલર વાહનો પર "સેફટી ગાર્ડ" લગાડયા... ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા ભરૂચના કસક વિસ્તારમાં વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એટલે કે, ટુ વ્હીલર પર તાર લગાડી આપવામાં આવ્યા By Connect Gujarat Desk 08 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર-ભરૂચને જોડતા માર્ગ પર પોલીસનું ચેકીંગ,ઓવરસ્પીડ જતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી ! અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ શરુ કરી ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી. By Connect Gujarat Desk 26 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરનાર વાહન ચાલકો સામે જિલ્લા ટ્રાફિક પોલીસની લાલ આંખ... ભરૂચ જીલ્લામાં ટ્રાફિક નિયમોની એસીતેસી કરી પોતાનો અને અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકનાર વાહન ચાલકો સામે જીલ્લા ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. By Connect Gujarat Desk 01 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : છેલ્લા 3 દિવસથી ચાલતી ટ્રાફિક પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવમાં 1500થી વધુ વાહનચાલકો દંડાયા… સુરત શહેરમાં ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. જેમાં છેલ્લા 3 દિવસથી ચાલતી ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન 1500થી વધુ વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. By Connect Gujarat Desk 25 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: રોંગ સાઇડથી દોડતા વાહનચાલકો સામે પોલીસની કાર્યવાહી સુરત શહેરમાં વરાછાથી મુખ્ય રોડ પર રોંગ સાઈડ દોડતા વાહન ચાલકો સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી હતી.જેમાં રોંગ સાઈડ આવતા 830 વાહન ચાલકો સામે પોલીસે કેસ ફાઈલ કર્યો હતો. By Connect Gujarat Desk 23 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: શહેરી વિસ્તારોમાં ટ્રાફિકજામની વકરી રહેલ સમસ્યા,પોલીસ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ટ્રાફિકજામની પરિસ્થિતિથી વાહન ચાલકોને છુટકારો અપાવવા અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડો.કુશલ ઓઝાએ ટ્રાફિકની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું By Connect Gujarat Desk 25 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ટ્રાફિકની વિકટ સમસ્યા દૂર કરવા કવાયત, પોલીસ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની વાલિયા ચોકડી,પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. By Connect Gujarat 23 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ટ્રાફીકને અડચણરૂપ પાર્ક કરેલા મોપેડમાં પોલીસે લગાવેલું લોક તોડનાર ઈસમની અટકાયત... By Connect Gujarat 07 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn