Connect Gujarat

You Searched For "Underpass"

અંકલેશ્વર: ONGC ઓવરબ્રિજના ગરનાળાના નીચેનો માર્ગ શરૂ કરાયો, વાહનચાલકોને મળી મોટી રાહત

5 May 2023 7:57 AM GMT
અંકલેશ્વરમાં ઑ.એન.જી.સી.બ્રિજના ગરનાળાના માર્ગને આજથી શરૂ કરી દેવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત સાંપડી છે

નવી સરકારની રચના બાદ આજે પ્રથમ આ વિકાસકાર્યનુંકરાયું લોકાર્પણ,CM ભુપેન્દ્રપટેલ રહ્યા ઉપસ્થિત

14 Dec 2022 9:48 AM GMT
રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસે 40 કરોડના ખર્ચે તૈયાર થયેલ અંડરપાસનું લોકાર્પણ...

અમદાવાદ : સ્માર્ટ સિટીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય, અખબારનગર અંડરપાસને બંધ કરાયો...

8 July 2022 3:30 PM GMT
અમદાવાદમાં માત્ર 4 કલાકમાં વરસેલા વરસાદના કારણે શહેર પાણી પાણી થઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સમગ્ર અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાય જતાં સ્થાનિકો...

વલસાડ : ઢીમસા ગામની ફાટક બંધ ન કરવાની માંગ સાથે સ્થાનિકો પાટા પર બેસી ગયાં

24 March 2022 8:49 AM GMT
વલસાડના ઢીમસા ગામ પાસે આવેલી ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાની હિલચાલ સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે

અમદાવાદ : વાહનચાલકોની ખુટી ધીરજ તો કઇ કરી નાંખ્યું આવું, જુઓ રાણીપની ઘટના

27 Jan 2022 11:01 AM GMT
રાણીપ અને ન્યુ રાણીપને જોડતાં અંડરપાસના લોકાર્પણમાં વિલંબ થઇ રહયો હોવાથી કંટાળેલા વાહનચાલકોએ આખરે જાતે જ અંડરપાસનું લોકાર્પણ કરી નાંખ્યું છે.