દેશ સુપ્રીમ કોર્ટ કહ્યું VVPATની કાપલીઓને હાથેથી ગણવી અવ્યવહારુ, ભૂલ પણ થઈ શકે છે ઈવીએમ અને વીવીપેટની કાપલીઓને સોએ સો ટકા મેળવવા માટે હાથેથી ગણતરી કરવાની માગણીને સર્વોચ્ચ અદાલતે અવ્યવહારુ ગણાવતાં કહ્યું હતું કે માનવીય હસ્તક્ષેપથી ભૂલ થવાની શક્યતા છે. By Connect Gujarat 17 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : પારદર્શક રીતે EVM–VVPAT મશીનનું પ્રથમ રેન્ડેમાઈઝેશન કરાયું, કલેક્ટર સહિત રાજકીય પક્ષોની ઉપસ્થિતિ જુનાગઢ જિલ્લામાં કુલ 1335 મતદાન બુથ છે. જેને લઇ 1667 EVM મશીન અને 1796 VVPAT સાધનોનું રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 07 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ તમામ EVM મતોને VVPAT સાથે મેચ કરવા માંગ કરતી સુપ્રીમમાં અરજી, કોર્ટે ચૂંટણી પંચ પાસે માંગ્યો જવાબ By Connect Gujarat 02 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મતદારોમાં જાગૃતતા લાવવા તંત્ર દ્વારા જાહેર સ્થળો પર EVM-VVPAT નિદર્શન હાથ ધરાયું... ભરૂચ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર સજ્જ બની રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર પણ પૂર્વ તૈયારીમાં જોતરાઈ ગયું છે. By Connect Gujarat 02 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહુધા ખાતે યુવા મતદારોને EVM-VVPATની કામગીરીથી અવગત કરાયા... શિક્ષણાધિકારી શિલ્પા પટેલના માર્ગદર્શન હેઠળ મહુધા ખાતે મતદાર જાગૃતિના ભાગરૂપે મતદારોને EVM, VVPATની કામગીરીની માહિતી આપવામાં આવી હતી. By Connect Gujarat 14 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn