વલસાડ : નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટના કન્સ્ટ્રક્શન માટે દબાણ હટાવવામાં આવતા વેપારીઓમાં આક્રોશ
વલસાડ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શાકભાજી માર્કેટમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી,જેના કારણે વેપારીઓમાં પાલિકા તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો.