Connect Gujarat

You Searched For "vegetable"

શું તમારા બાળકો પણ કારેલા ખાવાનું પસંદ નથી કરતાં,તો તેના માટે આ સ્વાદિષ્ટ વાનગી બાનવી ખવડાવો...

17 March 2024 8:40 AM GMT
કારેલામાં આયર્ન, પોટેશિયમ, ઝિંક, વિટામિન સી જેવા પોષક તત્વો મળી આવે છે,

આ રેસિપીથી ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ડુંગળીનું અથાણું , જેને ખાવાની મજા થશે બમણી...

16 March 2024 7:53 AM GMT
તે ખોરાકની મસાલેદારતા અને સ્વાદ વધારવામાં મોટી ભૂમિકા ભજવે છે.

ભોજન બનાવતા શાક-દાળ વધારે પ્રમાણમાં મસાલેદાર થઈ જાય તો, આ રીતે તેને ઠીક કરો...

23 Feb 2024 10:14 AM GMT
તમે શાકભાજીના મસાલાને સંતુલિત કરી શકો છો, જેથી તમારી મહેનત વ્યર્થ ન જાય.

બાળકો કોઈપણ શાક ખાવાનું પસંદ ના કરે તો, પછી તરત જ ખવડાવો આ સ્વાદિષ્ટ ગોળના પરોઠા

11 Feb 2024 10:16 AM GMT
શું તમે ગોળમાંથી બનેલા ટેસ્ટી પરોઠા બનાવ્યા છે, અથવા તો ખાધા છે,

તહેવારોમાં મીઠાઈઓ ખાઈને કંટાળી ગયા છો? તો બનાવો હેલ્ધી અને ટેસ્ટી વધારેલી વેજીટેબલ ખિચડી, જાણો સરળ રેસેપી.....

19 Nov 2023 11:59 AM GMT
તહેવારોની સિઝન હવે પૂરી થઈ ગઇ છે. ત્યારે તહેવારોમાં બધાએ ઘણા બધા ફરસાણ અને મીઠાઈઓ ખાધી જ હશે.

ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે આ શાક, સેવન કરવાથી તરત જ કંટ્રોલમાં આવી જશે બ્લડ સુગર.....

18 Sep 2023 11:07 AM GMT
ભારતમાં મોટાભાગની વસ્તી ડાયાબિટીસ સામે ઝઝૂમી રહી છે. સામાન્ય રીતે ડાયાબિટીસથી પીડિત દર્દીઓ દવાઓ ખાઈને ડાયાબિટીસ કંટ્રોલ કરે છે

જો શાકમાં તેલ વધી જાય તો કરો આ ઉપાય, તરત જ ગ્રેવીથી અલગ થઈ જશે તેલ....

14 Sep 2023 11:02 AM GMT
ઘણી વખત એવું બને છે કે ઉતાવળમાં ને ઉતાવળમાં શાકમાં તેલ વધી જાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે આ શાકભાજી છે ફાયદાકારક, કાચા ખાવાથી મળશે લાભ.....

25 Aug 2023 7:17 AM GMT
ડાયાબિટીસ એ જડપથી વધતી સમસ્યા છે. ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખરાબ ખાણીપીણીના કારણે આ બીમારી લોકોમાં ઝડપથી વધી રહી છે.

જાણો ચોમાસામાં ફળ અને શાકભાજીને ફ્રેશ રાખવા માટે સ્ટોર કરવાની સાચી રીત....

12 July 2023 8:22 AM GMT
દેશભરમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. સતત પડી રહેલા વરસાદથી ઘણા લોકોનું જાણ જીવન ખોરવાઈ ગયું છે ત્યારે આવા વરસાદની ઋતુમાં શાકભાજી અને ફળોને યોગ્ય રીતે...

વિશ્વનું સૌથી શક્તિશાળી છે આ જંગલી શાકભાજી, કે જેના છે અનેકગણા ફાયદાઓ....

11 July 2023 12:46 PM GMT
કંકોડા રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં રહેલા ફાઈટોકેમિકલ્સ સ્વાસ્થ્યને યોગ્ય રાખે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.

વડોદરા: અનાજ કરિયાણાના વેપારીની દુકાનમાંથી વનસ્પતિ ઘી જેવા પદાર્થનો 170 કિલો જથ્થો જપ્ત કરાયો

19 May 2023 11:12 AM GMT
મહાનગર પાલિકા દ્વારા અનાજ કરિયાણાના વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વનસ્પતિ ઘી જેવા પદાર્થનો 170 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો...

દૂધીનું શાક ભાવતું નથી!!!! તો ટ્રાઈ કરો દૂધીના ફોલતા, જાણો બનાવવાની સરળ રીત

12 April 2023 10:47 AM GMT
દૂધીનું નામ પડતાં જ ઘણા લોકોનું મોઢું બગાડવા લાગે છે. કારણ કે દૂધીના શાકનો સ્વાદ ઘણા લોકોને ગમતો નથી॰ પરંતુ દૂધી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે