Connect Gujarat

You Searched For "Yoga"

યોગ માત્ર પુખ્ત વયના લોકો માટે જ નહીં પરંતુ બાળકો માટે પણ હજારો ફાયદા, બસ આ બાબતોનું ધ્યાન રાખો...

30 April 2024 5:20 AM GMT
શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ એ એક ઉત્તમ ઉપાય છે. દરરોજ 20 થી 30 મિનિટ કસરત કરીને તમે ઘણા સ્વાસ્થ્ય લાભો મેળવી શકો છો.

હદયની બ્લોક નળીઓ ખોલી દેશે આ એક આસન, હાર્ટ એટેકના દર્દીઓ જરૂર કરે આ યોગાસન મળશે રાહત...

19 Nov 2023 10:10 AM GMT
જંક અને ફાસ્ટ ફૂડના જમાનામાં લોકો ઘરનું રાંધેલું ભોજન ખૂબ જ ઓછું ખાઈ છે અને તેના કારણે શરીરમાં પોષકતત્વોનો ખામી જોવા મળે છે.

જો તમે રોજબરોજની વ્યાયામ કરી શકતા નથી, તો એક જગ્યાએ બેસીને મિનિટોમાં આ સરળ કસરતો કરો.

18 Nov 2023 4:27 AM GMT
આજકાલ લોકો પોતાની વ્યસ્ત જીવનશૈલીના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે.

રાત્રે જમ્યા પછી કરો આ 10 આસન, પાચન સહિત અનેક સમસ્યા થશે દૂર….

11 Sep 2023 6:56 AM GMT
યોગ કોઈપણ રોગ અથવા સમસ્યામાંથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે. સ્વસ્થ રહેવાની આ શ્રેષ્ઠ રીત છે. ડૉક્ટરો પણ રાત્રિભોજન પછી યોગ કરવાની સલાહ આપે છે.

જમ્યા બાદ રોજ કરો વજ્રાસન, ગેસ, અપચા જેવી અનેક સમસ્યાઓથી મળશે રાહત

21 Jun 2023 10:28 AM GMT
‘યોગ ભગાડે રોગ’ આ કહેવત એકદમ સાચી છે. યોગ આપણાં તન મન સહિત આત્માને પણ શાંતિ આપે છે. યોગ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

ગીર સોમનાથ: સોમનાથ મંદિર ખાતે ઉત્સાહપૂર્વક થઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

21 Jun 2023 6:38 AM GMT
પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીકરવામાં આવી હતી

વડોદરા: વિશ્વ યોગ દિવસની અલગ અલગ 20 સ્થળોએ ઉજવણી,મોટી સંખ્યામાં લોકો જોડાયા

21 Jun 2023 6:28 AM GMT
વડોદરામાં આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે અલગ અલગ 20 સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

સાબરકાંઠા: 63 વર્ષીય મહેન્દ્રસિંહ રાજપૂત પાણીમાં કરશે યોગ, યુવાનો પણ શરમાય જશે !

21 Jun 2023 6:03 AM GMT
સાબરકાંઠાના હિંમતનગરના 63 વર્ષિય સાચા યોગ સાધક મહેંદ્રસિંહ રાજપુત પાણીમાં યોગ કરી નવી પેઢીને યોગ સાધના અંગેનો સંદેશ આપી રહ્યા છે

આજે "યોગ" વૈશ્વિક ચળવળ બની ગયું છે', અમેરિકાથી PM મોદીનો સંદેશ...

21 Jun 2023 2:55 AM GMT
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 PM મોદીએ કહ્યું કે, યોગના વિસ્તરણનો અર્થ છે વસુધૈવ કુટુંબકમની ભાવનાનું વિસ્તરણ. તેથી, આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં યોજાનારી...

અંકલેશ્વર: સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ત્રી દિવસીય યોગ શિબિરનો કરાયો પ્રારંભ

3 March 2023 10:20 AM GMT
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટની વાડી ખાતે ત્રિદિવસીય યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અંકલેશ્વર : પોલીસકર્મીઓ તણાવમુક્ત રહે તે માટે GIDC પોલીસ દ્વારા યોગ અને પ્રાણાયમ યોજાયા...

27 Feb 2023 1:33 PM GMT
ભરૂચ જીલ્લા કે જે કોમ્યુનલની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. જેમાં કાયદો અને વ્યવસ્થા સુચારૂ રહે તેમજ ગુનાખોરી ઉપર કાબુ રહે તે માટે પોલીસ સતત જાગૃત અને...

ભરૂચ : એમિટી સ્કૂલમાં જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાય, 150થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

21 Aug 2022 8:29 AM GMT
ભરૂચ શહેરની એમિટી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.