ભરૂચ: વિશ્વયોગ દિવસની GNFC સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ઉજવણી, મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા
ભરૂચ જિલ્લા કક્ષાના યોગદિવસની જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા હતા
ભરૂચ જિલ્લા કક્ષાના યોગદિવસની જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા હતા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે,
યોગ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. પરંતુ શું યોગ દ્વારા વાળ ખરવાનું ઓછું થઈ શકે?
આ સાથે, યોગને તમારી દિનચર્યામાં સામેલ કરવો જોઈએ, જેથી તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકો. એવા યોગ પોઝ પણ છે જે તમારી આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અતંર્ગત નવસારી શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલની અધ્યક્ષતામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
યોગ અને મુદ્રાઓ તમારા સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ થાય છે. આ ન્યૂઝમાં ચાલો જાણીએ કે કશ્યપ મુદ્રાના ફાયદા શું છે અને તે કેવી રીતે કરવામાં આવે છે?