નવસારી: મંદિર તોડવા મામલે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર, પ્રભારી રઘુ શર્માએ યોજી પ્રેસ કોન્ફરન્સ
આજરોજ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
આજરોજ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રિય દેખાઈ રહી છે એક પછી એક ગેરેન્ટી આપ્યા બાદ હવે આપ લોકોના ઘરો સુધી પહોંચશે
કેવડીયા સ્થિત શૂળપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂજન અર્ચન કર્યું હતું.
સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે આવેલ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફેબ્રિક એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓના તૈયાર થયેલા રિપોર્ટ કાર્ડના આધારે ભાજપ સરકારના 2 પ્રધાનોના ખાતા બદલાયા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
આમ આદમી પાર્ટી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન ઢોલ વગાડી મહાનગર પાલિકાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા