વલસાડ: સંઘપ્રદેશ દમણ દીવમાં કોંગ્રેસ થઇ સક્રિય,જય બાપુ,જય ભીમ,જય સંવિધાન અભિયાનની કરી શરૂઆત
સંઘપ્રદેશ દમણ દીવમાં કોંગ્રેસ ફરી એક વખત સક્રિય થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા પ્રદેશમાં જય બાપુ,જય ભીમ,અને જય સંવિધાન અભિયાનની શરૂઆત કરી છે.
સંઘપ્રદેશ દમણ દીવમાં કોંગ્રેસ ફરી એક વખત સક્રિય થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા પ્રદેશમાં જય બાપુ,જય ભીમ,અને જય સંવિધાન અભિયાનની શરૂઆત કરી છે.
ભરૂચ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ-સફાઈ કરવામાં આવી હતી જેમાં કર્મચારીઓ જોડાયા હતા
જીલ્લા પોલીસ દ્વારા આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત કાર્યક્રમ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો
સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 'હર ઘર તિરંગા' અભિયાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત અને તેમાં પણ અમદાવાદ શહેર તિરંગામય બની ગયું છે.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના રમતવીરોએ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીથી ભરૂચ રેલ્વે સ્ટેશન સુધી હાથમાં તિરંગો લઈને 5 કિલોમીટર લાંબી દોડ પૂર્ણ કરી હતી.